માલામાલ થવા માટે 1 ગ્લાસ ગાયના દૂધના આ ઉપાયો અજમાવો

શુક્રવાર, 21 જુલાઈ 2017 (09:36 IST)

Widgets Magazine
cow milk


શાસ્ત્રો મુજબ ગાયના શરીરમાં તેંત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાય ઓક્સીજન ગ્રહણ કરીને ઓક્સીજન જ છોડે છે. ગાયનુ મૂત્ર, છાણ, દૂધ વગેરે બધા અનેક પ્રકારની બીમારીઓનો નાશ કરનારા હોય છે. ગાયના દૂધનુ સેવન કરવાથી જાડાપણાની સમસ્યા થતી નથી. શક્ય હોય તો એક ગાય ઘરમાં મુકવાથી દરિદ્રતા આવતી નથી. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાળસર્પ દોષ હો તો આ ઉપાય કરવો જોઈએ. ઉપાય મુજબ શ્રેષ્ઠ મુહૂર્તમાં કે નાગપંચમીના દિવસે કોઈ પવિત્ર વહેતી નદીમાં દૂધ પ્રવાહિત કરો. દૂધ પ્રવાહિત કરતી વખતે કાલસર્પ દોષથી મુક્તિ માટે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો. આવુ કરવાથી ચોક્કસ જ કાલસર્પ દોષનો ખરાબ પ્રભાવ દૂર થવા માંડશે. આ ઉપાયને સમય સમય પર કરતા રહો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

VIDEO - તમારુ આજનુ રાશિફળ અને રાશિ મુજબ ઉપાય

મેષ - આજે મેષ રાશિના લોકોને પરિવારની ચિંતા રહેશે પણ સાથે જ તમને ઉત્સાહવર્ધક સમાચાર પણ ...

news

20 જુલાઈ ગુરૂવાર છે ખાસ, નાનકડો કામ આખી ધરતી દાન કરવાનું ફળ અપાવશે

શાસ્ત્રોમાં કામિકા એકાદશીનો વ્રત રાખવા માતે નિયમ જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર દશનીના દિવસે ...

news

VIDEO - આજની આપની રાશિ અને આજના ઉપાયો - જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

આજની આપની રાશિ અને આજના ઉપાયો - જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

news

કાળા તલના પાંચ ઉપાય, જેનાથી ચમકી શકે છે કિસ્મત

જ્યોતિષમાં કાળા તલનો ખોબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine