મંગળવારે આ 5 ઉપાયો કરવાથી Mangal Dosh દૂર થાય છે

મંગળવાર, 8 મે 2018 (07:40 IST)

Widgets Magazine
mangal dosh


મંગળવારે હનુમાનજી અને કરવામાં આવે છે. માન્યતા છેકે મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે. સાથે જ હનુમાનજીની કૃપાથી બધા પ્રકારની તકલીફ અને ક્લેશોમાંથી મુક્તિ મળી જાય છે. અહી જાણૉ 5 એવા ઉપાય જેના દ્વારા આ દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. 
 
1. દર મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનુ તેલ અર્પિત કરવુ જોઈએ. આ ઉપાયથી બજરંગ બલી જલ્દી પ્રસન્ના થાય છે. 
 
2. લાલ મસૂરની દાળ દાન કોઈ ગરીબ વ્યક્તિને કરો. આ ઉપાયથી મંગળ દોષોની શાંતિ થઈ શકે છે. 
 
3. શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફુલ ચઢાવવાથી મંગળ ગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. 
 
4. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
5. કોઈ એવા તળાવ કે સરોવર પર જાવ જ્યા માછલીઓ હોય. ત્યા પહોંચીને માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. આ ઉપાય રોજ કરી શકાય છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મંગળના દોષ આ 5 ઉપાયો કરવાથી મંગળ ગ્રહ માટે વિશેષ પૂજન હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 8/5/2018

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 8/5/2018

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.05.2018)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

આર્થિક અડચણો કે નોકરી શોધવામાં સફળતા મેળવવાના અચૂક ઉપાય

દરેક મનુષ્યની પોતાની જીંદગીમાં ઈચ્છા હોય છે કે તેને સારી નોકરી મળે કે પછી તેને નોકરી અને ...

news

આજનુ ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - (07/05/2018)

મેષ-આજે આ૫ વધુ ૫ડતા લાગણીશીલ રહેશો જેથી કોઇના બોલવાથી આપની લાગણીને ઠેસ ૫હોંચશે. માતાનું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine