રવિવાર, 31 ઑગસ્ટ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
શનિવાર, 13 જૂન 2020 (06:10 IST)
સંબંધિત સમાચાર
આજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર
આજનો સુવિચાર
ગુજરાતી લવ શાયરી
ગુજરાતી લવ શાયરી
બલિદાન દિવસ/શહીદ દિવસ - આઝાદીના જોશીલા વીરોને શત શત નમન
આજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Tejas Mk-1A ભારતની શક્તિશાળી ઉડાન, પાકિસ્તાન બેચેન! વાયુસેનામાં 2 વધુ ફાઇટર પ્લેન જોડાશે
તેજસનું ઉત્પાદન સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવે છે. તેજસ MK-1A હવામાં મહત્તમ 2205 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે. તે હવામાં ઇંધણ ભરવામાં સક્ષમ છે. કેન્દ્ર સરકાર 62000 કરોડ રૂપિયામાં 97 વધુ તેજસ માર્ક-1A ફાઇટર પ્લેન ખરીદશે.
કૈલાશ માનસરોવર યાત્રા પર કરાર, સરહદ પર શાંતિ, સીધી ફ્લાઇટ… શી જિનપિંગને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO સમિટ 2025 માં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન પહોંચ્યા છે. આ મહત્વપૂર્ણ બેઠક પહેલા તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પીએમ મોદીની આ મુલાકાતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મને ખરાબ લાગ્યું, ઈરાદો ખોટો નહોતો', પવન સિંહે અંજલિ રાઘવને સ્પર્શ કરવા બદલ માફી માંગી
અભિનેતા પવન સિંહ વિવાદમાં છે. લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં પવન સિંહે હરિયાણાની કલાકાર અંજલિ રાઘવને સ્ટેજ પર સ્પર્શ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિવાદ વધતાં અંજલિએ એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે સ્ટેજ પર શું થયું તે તેને સમજાતું નથી,
રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત, ઘણા ગુમ... NDRF ટીમ બચાવ કાર્યમાં લાગી
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં, રાજગઢ તહસીલમાં વાદળ ફાટવાથી ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ ઘણા લોકો ગુમ છે. બચાવ ટીમો તેમને શોધવા માટે કામ કરી રહી છે.
યમનમાં હુથી વડાપ્રધાન અને કેબિનેટ મંત્રીઓના ભીષણ હુમલામાં મોત, ઇઝરાયલી સેનાનો હવાઈ હુમલો
યમનના સના શહેરમાં ઇઝરાયલી સેનાએ હુથી બળવાખોરો પર હુમલો કર્યો છે, જેમાં હુથી સરકારના વડાપ્રધાન સહિત અનેક કેબિનેટ મંત્રીઓ માર્યા ગયા છે. આ હુમલામાં હુથી સરકારનો સમગ્ર વહીવટ નાશ પામ્યો છે. તે જ સમયે, નવા કાર્યકારી વડાપ્રધાનની પણ નિમણૂક કરવામાં આવી છે.
ધર્મ
Dharo Aatham 2025 - ધરો આઠમ વ્રતકથા
વ્રત કથા: એક ગામમાં સાસુ-વહુ પ્રેમથી રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતાં હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. એવામાં ઘરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ.
Radha ashtami- શ્રી કૃષ્ણથી કેટલા વર્ષ મોટી હતી શ્રી રાધા
પુરાણ મુજબ અષ્ટમી તિથિને કૃષ્ણ પક્ષમાં શ્રીકૃષ્ણનો જન્મ થયુ હતુ અને તે તિથિને શુક્લ પક્ષમાં દેવી રાધાનો જન્મ થયો હતો. બરસાનેમાં રાધાઅષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. રાધાઅષ્ટમીનો પર્વ જન્માષ્ટમીન 15 દિવસ પછી ભાદ્રપદ મહિનાની શુક્લપક્ષની અષ્ટમીને ઉજવાય છે.
Ganeshotsav 2025: અનંત ચતુર્દશી પહેલા ગણેશ વિસર્જન કરવા માંગો છો? ત્રીજા, પાંચમા અને સાતમા દિવસનો શુભ મુહૂર્ત અહીં જાણો
Ganeshotsav 2025: ઘણા લોકો ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરોમાં ગણપતિની સ્થાપના કરે છે. મોટાભાગના લોકો ગણેશોત્સવના દસમા દિવસે ગણેશજીનું વિસર્જન કરે છે, જ્યારે કેટલાક લોકો તે પહેલાં પણ ગણેશજીનું વિસર્જન કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે અનંત ચતુર્દશી પહેલા ગણેશજીનું વિસર્જન કરવાનો શુભ સમય ક્યારે છે.
પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે
આજે છે પરિવર્તિની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે.
Dharo Aatham 2025 - ક્યારે છે ધરો આઠમ ? જાણો વ્રત કરવાની વિધિ અને ધરો આઠમ વ્રત કથા
ધરો આઠમ 2025 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રતકથા