શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By

Happy New Year 2022- આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય,

આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય,
આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી પ્રાર્થના સાથે Happy New Year
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે

Happy New Year 

Happy New Year 
Happy New Year 
Happy New Year 
Happy New Year
 
નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે.
સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા
 
નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યમય તથા યશસ્વી નિવડે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના...
#નૂતન_વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ..
#HappyNewYear 
 
આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન
હેપી ન્યુ ઈયર  
 
 
નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
લક્ષ્મીજીની સદૈવ તમારા પર કૃપા વર
તમને નવા વર્ષના "સાલ મુબારક 2078 
 
આપ અને આપનો પરિવાર સુખી , સ્વસ્થ, સલામત, સમૃદ્ધ બંને તેવી પ્રાર્થના સાથે  નૂતન વર્ષાભિનંદન.