શણગાર તો શરીરને હોય સાહેબ સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય.. માણસ કેવા દેખાય એનાં કરતાં કેવા છેએ મહત્વનું છે કારણકે સૌંદર્યનું આયુષ્ય તરૂણાવથા સુધી અને ગુણોનું આયુષ્ય અ અજીવન સુધી સાથે રહે છે.