બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (16:30 IST)

Swami Vivekanand Suvichar- સ્વામી વિવેકાનંદના સુવિચાર

યુવાનો માટે સ્વામી વિવેકાનંદના સુવિચાર
સ્વામી વિવેકાનંદના સુવિચાર 
ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભારતના આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ વેદાંત દર્શન અમેરિકા અને યૂરોપમાં સ્વામી વિવેકાનંદના કારણે જ પહોંચ્યુ. 
* તેને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી કે આજે પણ સમાજ માટે તેનો કામ કરી રહી છે. 
* વિવેકાદનંદનો જનમદિવસ 12 જાન્યુઆરીને દરેક વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવાય છે.