સની લિયોનનો બિગ બોસમાં પોલ ડાંસ

53માં દિવસની સ્ટોરી

W.D

ડાઈનિંગ ટેબલ પર પૂજા બેદી અને સની લિયોન વાત કરી રહી છે. વાતચીતમાં કિમ કરદાશિયાનો ટોપિક સની લાવે છે અને પૂજા બેદીને પૂછે છેકે શુ તે કિમની પ્રસિદ્ધિનું રહસ્ય જાણે છે. પૂજા હસતાં-હસતાં જવાબ આપે છે કે તે જાણે છે કે સની શુ પૂછવા માંગી રહી છે.

પૂજાને સની પૂછે છેકે શુ ભારતીય આવી સેલીબ્રિટીને પસંદ કરશે જે ભારતીય મૂળની પણ હોય. પૂજા બેદી જવાબ આપે છે કે ભારતીય દર્શક રૂઢિવાદી છે અને આ પ્રકારના એક્ટને ક્યારેય પસંદ નહી કરે.

સનીની સાથે બધાને વાત કરવી ગમે છે. પિંક રૂમમાં સનીની સાથે મહેક જોવા મળી રહી છે. મહક કહે છે કે સનીને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કપ્તાનની પસંદગી થવાની છે અને તે કોઈપણ જાતના ભય વગર કોઈનેપણ વોટ આપી શકે છે.
W.D

વેબ દુનિયા|
24 નવેમ્બરની રાત્રે રજૂ થનારી બિગ બોસના એપિસોડમાં દર્શકોને સની લિયોનનો જોવા મળશે. એક સ્લો ટ્રેક પર હાઉસમેટ્સની સામે એક ઉત્તેજક પોલ ડાંસ કરે છે. સનીનું આ પરફોર્મેંસ જોઈને હાઉસમાં હાજર છોકરાઓ સની પર ફિદા થઈ જાય છે, જ્યારે કે છોકરીઓ સનીનો અંદાજ જોઈને દંગ રહી જાય છે.
ગ્રીન રૂમમાં કંઈક બીજુ જ ચાલી રહ્યુ છે. ગઈકાલ સુધી પોતાની જાતને ભાઈ-ભાઈ કહેનારા સ્કાય અને સિદ્ધાર્થની વચ્ચે ઊંચા અવાજમાં વિવાદ થાય છે. આ સિવાય પણ ઘણુ બધુ જોવા મળશે. આજે રાત્રે પ્રસારિત થનારા એપિસોડમાં..


આ પણ વાંચો :