'ભાભીજી ઘર પર હૈ' ફેમ સૌમ્યા લગ્ન કરવા જઈ રહી છે

soumya tondon
મુંબઈ.| Last Modified મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (16:48 IST)

મીડિયા રિપોર્ટ મુજબ સૌમ્યા અને સૌરભ બંને એકબીજાને કોલેજના દિવસોથી જાણે છે. સૌમ્યાના મુજબ સૌરભે તેમને હંમેશા સપોર્ટ કર્યુ. મુંબઈમાં બેંકર તરીકે કામ કરી રહેલ સૌરભ સાથે તેના રિલેશન ત્યારે બન્યા જ્યારે સૌમ્યા અભિનેત્રી બની નહોતી.

રિપોર્ટ મુજબ સૌરભ સાથે પોતાના સંબંધની વાત ખુદ સૌમ્યાએ સ્વીકારી છે. તેણે જણાવ્યુ કે તેમના પિતાના મૃત્યુ પછી સૌરભે તેન સપોર્ટ કર્યો. ફિલોસોફર અને ગાઈડના રૂપમાં સૌરભે હંમેશા તેનો સાથે આપ્યો. તે સૌરભને પોતાના જીવનમાં મેળવીને ખૂબ ખુશ છે.


આ પણ વાંચો :