શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 30 જૂન 2015 (15:42 IST)

Birthday special: : આજે બાલિગ થઈ "બાલિકા વધુ"

Birthday special: : આજે બાલિગ થઈ
ટીવી શો બાલિકા વધુમાં નન્હી આનંદીના ભૂમિકા ભજવતી  અવિકા ગૌર આજે 18 વર્ષની પૂરી થઈ ગઈ છે, એટલે કે નન્હી બાલિકા વધુ મોટી થઈ ગઈ છે. નાની ઉમરમાં એકટિંગની દુનિયામાં કદમ રાખતી અવિકા મિસ યૂનિવર્સ બનવા ઈચ્છે છે. 
 
અવિકા આજે ભલે સસુરાલ સિમરની રોલી બની ગઈ હોય પણ લોકો એને આજે પણ આનંદીના નામથી જ ઓળખે છે. બાલિકા વધુ નાના પર્દા પર ઘણી લોકપ્રિય કાર્યક્ર્મ છે. શોમાં નાની આનંદીના ભૂમિકા ઘણી કયૂટ અને પ્રેરણાદાયક હતી. અવિકાની ભૂમિકા શોમાં એક એવી છોકરી હતી જેના બાળપણમાં લગ્ન થઈ જાય ચેૢ બાલિકા વધુ માં હવે અવિકાના રોલ નથી પણ શો અહીં સુધી પહૉચા ડવામાં એકટ્રેસની મહ્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.