Widgets Magazine
Widgets Magazine

Birthday special: : આજે બાલિગ થઈ "બાલિકા વધુ"

મંગળવાર, 30 જૂન 2015 (15:42 IST)

Widgets Magazine


ટીવી શો બાલિકા વધુમાં નન્હી આનંદીના ભૂમિકા ભજવતી  અવિકા ગૌર આજે 18 વર્ષની પૂરી થઈ ગઈ છે, એટલે કે નન્હી બાલિકા વધુ મોટી થઈ ગઈ છે. નાની ઉમરમાં એકટિંગની દુનિયામાં કદમ રાખતી અવિકા મિસ યૂનિવર્સ બનવા ઈચ્છે છે. 
 
અવિકા આજે ભલે સસુરાલ સિમરની રોલી બની ગઈ હોય પણ લોકો એને આજે પણ આનંદીના નામથી જ ઓળખે છે. બાલિકા વધુ નાના પર્દા પર ઘણી લોકપ્રિય કાર્યક્ર્મ છે. શોમાં નાની આનંદીના ભૂમિકા ઘણી કયૂટ અને પ્રેરણાદાયક હતી. અવિકાની ભૂમિકા શોમાં એક એવી છોકરી હતી જેના બાળપણમાં લગ્ન થઈ જાય ચેૢ બાલિકા વધુ માં હવે અવિકાના રોલ નથી પણ શો અહીં સુધી પહૉચા ડવામાં એકટ્રેસની મહ્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. 
avika









Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ટીવી

news

Birthday special: : આજે બાલિગ થઈ "બાલિકા વધુ"

ટીવી શો બાલિકા વધુમાં નન્હી આનંદીના ભૂમિકા ભજવતી અવિકા ગૌર આજે 18 વર્ષની પૂરી થઈ ગઈ છે, ...

news

ટીવી સીરિયલની 'બા' સુધા શિવપુરીનું નિધન

ટીવી સીરિયલ અભિનેત્રી સુધા શિવપુરીનુ નિધન થઈ ગયુ છે. આજે સવારે 78 વર્ષની વયે તેમણે અંતિમ ...

news

દૂરદર્શનનો એ સુવર્ણકાળ...કે જે હવે ક્યારેય પાછો નહીં આવે

એક સમય હતો જ્યારે મનોરંજનનાં નામે માત્ર એક ચેનલ હતી: દૂરદર્શન. ન્યૂઝ પણ તેમાં આવે, ...

news

"યે રિશતા ક્યા કહલાતા હૈ "માં પરિવારથી અક્ષરા થશે ઑઉટ !

ટેલીવિજનના ફેમસ શો "યે રિશતા ક્યા કહલાતા હૈ "માં એક ટ્વીસ્ટ આવી રહ્યું છે. દદાજીની મૌતનો ...