અક્ષરાએ બદલી નાંખ્યો દેખાવ

શુક્રવાર, 24 માર્ચ 2017 (14:13 IST)

Widgets Magazine


ટીવીના શૌકીન લોકોમાં એક પ્રચલિત નામ છે અક્ષરા. યે રિશ્તા કયા કહેલાતા હૈ શો થી ઘર-ઘરમાં જાણીતી બનેલી હીના ખાન(અક્ષરા) હવે આ શો મૂકી દીધા છે. તેની સાથે કરણ મહેરાએ પણ શોને અલવીદા કહી હતી. તોય પણ હીના સતત ચર્ચામાં રહે છે. હવે તે નવા શોમાં આવવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી દર્શકોએ હીનાને સાડી અને લહંગામાં જ જોઇ હતી. પરંતું હવે હીનાએ મેકઓવર કરી પોતાનો દેખાવ એકદમ બદલી નાંખ્યો છે. હીના કહે છે મને સતત ફિલ્મ અને ટીવી શો માટે ઓફર મળતી જ રહે છે. હું એક ખાસ સ્ક્રિપ્ટની રાહમાં હતી જે હવે મળી છે. હું જલ્દીથી ટીવી પરદે પાછી આવીશ અને મારા ચાહકોને નિરાશ નહિ કરું.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અક્ષરા Akshara Hina Khan Change Look Of Hina Khan Yeh Rishta Kya Kehlata Hai

Loading comments ...

ટીવી

news

36ની ઉમરમાં FIR ની ચંદ્રમુખી ચોટાલા , કરી રહી છે લગ્ન , કોઈને નહીં કર્યા આમંત્રિત

ચેનલ સબ પર પ્રસારિત થનાર સીરિયલ એફાઅએ એઆરમાં 'ઈંસ્પેકટર ચંદ્રમુખી ચોટાલા' ની ભૂમિકાથી ...

news

કંફર્મ- બિગ બૉસ 10ના ગ્રેંડ ફિનાલેમાં શામેળ થશે સ્વામી ઓમ , શું થશે સલમાન ખાનની પ્રતિક્રિયા

આ જોવું ખૂબ મનોરંજક હશે કે સલમાન ખાન આ ખબર પર કેવી રીતે તેમની પ્રતિક્રિયા આપે છે તેનું ...

news

પત્નીની મરજી વિરુદ્ધ જમાઈ રાજા એ પોસ્ટ કરી આ Photo..

ટીવી પર જમાઈ રાજા એ નામથી પૉપુલર થઈ ચુકેલ રવિ દુબેએ ઈસ્ટ્રાગ્રામ પર એક ફોટો શેયર કરી છે. ...

news

BIGG BOSS: સ્વામી ઓમની ધમકી એક લાખ લોકોની સાથે સ્ટેજ પર જઈને સલમાનને પીટશે..

બિગ બૉસના પૂર્વ પ્રતિયોગી સ્વામી ઓમ જ્યારે થી ઘરથી બહાર આવ્યા છે ત્યારે કેટલાક વિવાદિત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine