તારક મેહતા સીરિયલની દયા ભાભી ઉર્ફ્ દિશા વાકાણી 26 નવેમ્બરે ગુજરાતી બિઝનેસમેન સાથે લગ્ન કરશે

Last Updated: મંગળવાર, 24 નવેમ્બર 2015 (16:47 IST)
તારક મેહતા સીરિયલની દયા ભાભી ઉર્ફ્ દિશા વાકાણી 26 નવેમ્બરે ગુજરાતી બિઝનેસમેન સાથે કરશે

લોકપ્રિય ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલટા ચશ્મા ફેમ દયા ભાભી ઉર્ફ દિશા વાકાણી લગ્ન કરવા જઈ રહી છે 35 વર્ષીય દિશા મુંબઈમાં રહેતા ગુજરાતી બિઝનેસમેન મયૂર સાથે એરેંજ મેરેજ કરશે આ બન્નેના લગ્ન 26 નવેમ્બરે આયોજીત કરાયા છે. આ લગ્નમાં માત્ર દિશા વાકાણીના પરિવારજનો જ હશે આશ્ચર્યની વાત એ છે કે તારક મેહતાની ટીમના સભ્યોને પણ લગ્નમાં આમંત્રિત કરાયા નથી . હા , સીરિયલની પ્રોડયૂસર અસિત મોદીને આમંત્રણ જરૂર મોકલ્યું છે અને તેઓ લગ્નમાં પણ જવાના છે.

લગ્ન
બાદ દિશા વાકાણી રિસેપશનમાં સંબંધીઓ મિત્રો અને સીરિયલની સાથી કલાકારોને આમંત્રિત કરશે. જાણકારો માનીએ છે કે દિશા વાકાણી પ્રાઈવેટ પ્રસન છે. તેઓ કોઈ પ્રકારનું મીડિયા એટેંશન નથી ઈચ્છતી . દિશાના સાસરા પક્ષના લોકો ટેલીવિજન ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા નથી. જેથી તેમણે જ દિશાના પરિવારજનોને રિકવેસ્ટ કરી હતી કે મીડિયાને આ લગ્નથી દૂર રાખવામાં આવે દિશા વાકાણીના ભાઈ મયૂર વાકાણીએ કહ્યું કે લગ્ન નક્કી થઈ ગયા છે અને પરિવારજનો લગ્નની તડામાર તૈયારી કરી રહ્યા છે.

એક વાત એવી પણ સામે આવી છે કે દિશા થવાના ભાવિ
પતિ મયૂરે તેને
ગિફ્ટમાં શાનદાર ઓડી કાર આપી છે. દિશા વાકાણીને મોટાભાગના લોકો ગરબા કવીન તરીકે ઓળખે છે. નાના પડ્દા પર દયાભાભીના સંસ્કાર ડાંસ અને
જેઠાલાલની મસ્તી લોકોએ ખોબ પસંદ આવે છે .આ વો નજર કરીએ દિશાના અંગત જીવન વિશે તો દિશા 1997 થી એક્ટિંગ ફિલ્ડમાં સક્રિય છે. 17 સેપ્ટેમબરે 1978માં અમદાવાદમાં જન્મેલી દિશા ભાવનગરમાં મોટી થઈ.આ પણ વાંચો :