શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (17:23 IST)

Photos: સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે કરિશ્મા શર્માની આ ફોટોઝ

અભિનેત્રી કરિશ્મા શર્મા હાલ પોતાના નવા ફોટોશૂટ દ્વારા સનસની ફેલાવી રહી છે.  ઉલ્લેખનીય છે કે કરિશ્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે જેમા તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.  

 
કરિશ્માએ પોતાનો આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.  આ ફોટોશૂટમાં કરિશ્મા રેડ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. કરિશ્માના ફોટો પર ખૂબ કમેંટ થઈ રહી છે. 
કરિશ્મા શર્માએ 2014માં ટીવી ઈંડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. જ્યા કરિશ્માએ અનેક સીરિયલ્સ કર્યા. સાથે જ કરિશ્માએ ફિલ્મ પ્યાર કા પંચનામા અને હોટલ મિલનમાં પણ કામ કર્યુ છે. 
પણ હવે કરિશ્મા શર્મા સોની ટીવી પર શરૂ થવા જઈ રહેલ કોમેડી સર્કસમાં જોવા મળશે. કરિશ્માએ બે વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે. કરિશ્માનો તાજેતરમાં જ એક મ્યુઝિક વીડિયો રજુ થયો છે.  જેનુ નામ 'તેરા ઘાટા' છે.