સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 15 નવેમ્બર 2017 (17:33 IST)

'નાગિન' મૌની રોયના હોટ ફોટા

ટીવી પર હાલ 'નાગિન' લોકોને ખૂબ પસંદ આવી રહી છે. અદા ખાન સાથે મૌની રોય પણ નાગિન બની દર્શકોને લોભાવી રહી છે.  વ્યક્તિગત જીવનમાં મૌની રોય ખૂબ જ સ્ટાઈલિશ છે. ઈંસ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરતી રહે છે.  અહી રજુ કરીએ છે મૌનીના હોટ ફોટા ઈંસ્ટાગ્રામથી...