બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 25 એપ્રિલ 2022 (12:42 IST)

બબીતાજીએ સોસાયટીની બહાર કર્યો ધમાકેદાર ડાંસ વધી જશે જેઠાલાલની ધડકન

munmun dutta
ટીઆરપી લિસ્ટમાં ટૉપ 10ની અંદર રહેતા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનો રોલ પ્લે કરનારી મુનમુન દત્તાને વધારેપણુ ઘરોમાં લોકો તેમના સ્ક્રીન નેમથી  જ ઓળખાવે છે. મુનમુન દત્તા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તો પાપુલર છે તે સિવાય તે સોશિયલ મીડિયા અએ રિયલ લાઈફમાં પણ ખૂબ પાપ્યુલર છે માત્ર ઈંસ્ટાગ્રામ પર મુનમુન દત્તાના 72 લાખથી વધારે ફોલોઅર્સ છે જેના માટે મુનમુન દરરોજ ફોટા અને વીડિયો શેયર કરે છે. 
બબીતાજીના કિલર ડાંસ મૂવ્સ 
આ ક્રમેમાં મુનમુન દત્તાનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં મુનમુન દત્તા ઉર્ફ બબીતાજી કોઈ સોસાયટીની બહાર ડાંસ કરતી નજર આવી રહી છે વીડિયોમા તેને એક મોટો સ્પીકર સાથે જોવાઈ શકે છે. તે એક ખાસ જગ્યા પર જઈને આ સ્પીકર લગાવે છે અને પછી મ્યુજિક સ્ટાર્ટ કરીને બબીતાજી ડાંસ શરૂ કરે છે. 
 
વીડિયો જોઈને વધી જશે ધડકન 
સ્કિન ફિટ કપડામાં બબીતાજીની કિલર ડાંસ પરફોર્મેંસ જોઈને ફેંસ તેમના દિલ થંબાવી રહ્યા છે. આ વીડિયો પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવી પરફોર્મેંસ જો બબીતાનીએ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જ થતી તો કદાચ જેઠાલાલના દિલની ધડકન વધી ગઈ હોય