ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (20:27 IST)

રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઈલિશ છે અંગૂરી ભાભી, જુઓ શુભાંગી અત્રેની ફોટોઝ

ટીવી શો ભાભીજી ઘર પર હૈ ની અંગૂરી ભાભી ઉર્ફ શુભાંગી અત્રે (Shubhangi Atre) ઘર ઘરમાં ફેમસ થઈ ચુકી છે. સીરિયલમાં તે ભલે સંસ્કારી ભાભીનુ પાત્ર ભજવી રહી હોય પણ રિયલ લાઈફમાં શુભાંગી ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઈલિશ છે.  આ વાતનો પુરાવો છે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈસ્ટાગ્રામ પર શેયર કરેલી શુભાંગીની તસ્વીરો જેમા તે કમાલની લાગી રહી છે. 
શુભાંગી અત્રેનો અંદાજ જોઈને કહેવુ ખોટુ નથી કે ખરેખર શુભાંગી ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઈલિશ છે. 
 
તે ઈંસ્ટા પર ખૂબ એક્ટિવ રહે છે. 
શુભાંગી અત્રે શો માં વ્યસ્ત થયા પછી પણ ઈંસ્ટાગ્રામ પર  ખૂબ એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે શુભાંગી અત્રે અવાર નવાર પોતાની કોઈને કોઈ સુંદર તસ્વીર ફેંસ સાથે શેયર કરે છે. 
ભલે વેસ્ટન લુક હોય કે પછી ઈંડિયન, શુભાંગી અત્રે દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.  આ તસ્વીરમાં પણ શુભાંગી અત્રે પોતાના હુસ્નની વીજળીઓ પડતી જોવા મળી રહી છે.