શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (15:28 IST)

રશ્મિ દેસાઈએ જણાવ્યુ, big boss પછી હવે કેવો છે સિદ્ધાર્થ શુક્લા સાથે તેમનો સંબંધ

બિગ બોસ 13માં હંમેશા એકબીજા સાથે લડનારા રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે શો ના એંડ સુધી મૈત્રી થઈ ગઈ હતી. શો માંથી બહાર આવ્યા પછી તાજેતરમાં જ રશ્મિએ સિદ્ધાર્થને લઈને કેટલીક વાતો કહી છે. રશ્મિએ ઈંટરવ્યુમાં વાત કરતા કહ્યુ, અમે ક્યારેય રિલેશનશિપમાં નથી રહ્યા. બિગ બોસમાં અમારા ખૂબ ઝગડા પણ થયા છે. પણ શો ના એંડ સુધી અમારી વચ્ચે બધુ જ ઠીક થઈ ગયુ અને અમારી વચ્ચે એક સારી અંડરસ્ટેંડિગ બની ગઈ હતી. 
 
રશ્મિએ આગળ કહ્યુ, હુ આ વિશ્વાસથે કહી શકુ છુ કે 4 અને સાઢા 4 મહિના પછી તેને મારી આદત થઈ ચુકી હશે અને મને તેની. સિદ્ધાર્થ અને મારા અલગ ઓપીનિયંસ રહ્યા છે. જે કારણે અમારી લડાઈ થતી રહે છે. જેવુ કે હુ હંમેશા કહ્યુ છુ કે સિદ્ધાર્થ એક 10 વર્ષના છોકરા જેવો છે.  જેની બોડી મોટી છે. પોતાની બધી પરેશાનીઓને બાજુ પર મુકીને અમે ખૂબ પ્રોફેશનલ છે.  હુ કામના સમયે હંમેશા કોંપ્રેટિવ રહ્યા છે.  અમે શો માં કામ કર્યા પછી પણ લડતા રહ્યા હતા.  આગળ જ્યારે લડાઈ વધુ ગંભીર થવા માંડી તો મે આ દોસ્તીને ખતમ કરવી જ યોગ્ય સમજી. કારણ કે આવી દોસ્તીનો શુ ફાયદો જેના તમે તમારા મિત્રને ન સમજી શકો. 
 
 
આસિમને બતાવ્યો સાચો મિત્ર 
 
આ પહેલા રશ્મિએ આસિમને પોતાનો સાચો મિત્ર બતાવ્યો હતો.  રશ્મિએ કહ્યુ હતુ, 'અમે બંને એકબીજાના સારા મિત્રો છીએ અને અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. તેણે મારા માટે ઘણુ બધુ કર્યુ.  તેમણે આ બધુ કશુ પણ કહ્યા વગર કર્યુ.  તે ખૂબ સારા છે. બિગ બોસના ઘરમાં જે રીતનો માહોલ હતો ત્યારબાદ અમારા બંનેની મૈત્રી વધી ગઈ અને અમે નિકટ આવ્યા.  હુ તમને બતાવી દૌ કે અમે એકબીજા પાસે કોઈ આશા નથી રાખતા.  હુ મારા મિત્ર આસિમની આભારી છુ. તેણે મારો સાથ આપ્યો અને મારી પડખે ઉભા રહ્યા. 
 
રશ્મિએ આગળ કહ્યુ હતુ, 'તેણે મારા માટે બિગ બૉસના ઘરમાં ઘણુ બધુ સહન કર્યુ છે એટલુ જ નહી તેણે મારી માટે માર પણ ખાધો છે. ખાસ વાત તો એ છે કે તેણે આ વાત મને ક્યારેય બતાવી પણ નહી.