ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Updated : બુધવાર, 19 જૂન 2019 (17:08 IST)

બજેટ ડિક્સનરી - જાણો શુ છે જીડીપી(GDP)નો અર્થ

જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો મતલબ હોય છે સફળ ઘરેલુ ઉત્પાદ. આ એક આપવામાં આવેલ સમય સીમામાં કોઈ દેશમાં ઉત્પાદિત, ઓફિશિયલ રૂપે અંતિમ માલ અને સેવાઓનુ બજાર મૂલ્ય છે. આ દેશના કુલ ઉત્પાદનને માપે છે. તેમા દરેક વ્યક્તિ અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલ પ્રોડ્ક્શન સામેલ હોય છે. 
 
આ રીતે માપે છે જીડીપી 
 
જીડીપીને માપવાની બે રીત હોય છે. પ્રથમ કૉન્સ્ટૈટ પ્રાઈસ અને બીજી કરેંટ પ્રાઈસ. કૉન્સ્ટ્રેંટ પ્રાઈસમાં જીડીપીની દરને એક વર્ષમાં પ્રોડક્શનના પ્રાઈસ પર નક્કી કરવામાં આવે છે. બીજી બાજુ કરેંટ પ્રાઈસમાં પ્રોડક્શનના વર્ષની મોંઘવારી દર પણ હોય છે. 
 
 
એક ફેબ્રુઆરીના રોજ રજુ થશે બજેટ 
 
કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલી એક ફેબ્રુઆરીના રોજ 2018-19ના રોજ સામાન્ય બજેટ રજુ કરશે. આ ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગૂ થયા પછી કેન્દ્ર સરકારનુ પ્રથમ સામાન્ય બજેટ થવાનુ છે.