Budget 2018 - ટેક્સમાં છૂટની લિમિટ 3 લાખ કરી શકે છે સરકાર, મિનિસ્ટ્રી સામે પ્રપોઝલ

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (16:13 IST)

Widgets Magazine
budget

1 ફેબ્રુઆરીના રોજ ફાઈનેંશિયલ ઈયર 2018-19 માટે રજુ થનારુ Aam માં મિડલ ક્લાસને મોટી રાહત મળી શકે છે. સરકાર ટેક્સમાં છૂટની લિમિટ વધારવા ઉપરાંત ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી શકે છે. ફાઈનેંસ મિનિસ્ટ્રીના સોર્સેસ મુજબ ફાઈનેંસ મિનિસ્ટ્રી ઈનકમ ટેક્સમાં છૂટની લિમિટને 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે.  આવુ એક પ્રપોઝલ મિનિસ્ટ્રી સામે છે. 
 
બજેટ 2018 -  મિડલ ક્લાસને રાહત આપવા પર વિચાર 
 
- સોર્સેસ મુજબ ફાઈનેસ મિનિસ્ટ્રીની સામે ટેક્સમાં છૂટની લિમિટ વધારીને 3 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.  આ છૂટની લિમિટ 5 લાખ રૂપિયા સુધી કરવાનુ પ્રપોજલ છે.  પણ 5 લાખ રૂપિયા સુધી લિમિટ વધારવાની આશા નથી. જો કે તેને 3 લાખ રૂપિયા કરી શકાય છે. 
 
- સરકાર બજેટમાં મિડલ ક્લાસ જેમા મોટાભાગના સેલેરી ક્લાસ છે તેમને રાહત આપવા પર વિચાર કરી રહી છે. સરકારનુ માનવુ છે કે આ વર્ગને રિટેલ ઈનફ્લેશનમાંથી રાહત મળવી જોઈએ. આવામાં 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે. 
 
Aam Budget 2018 - ટેક્સ સ્લેબમા થઈ શકે છે ફેરફાર 
 
- ઉલ્લેખનીય છે કે અગાઉના બજેટમાં અરુણ જેટલીએ સ્લેબમાં ફેરફાર કર્યો નહોતો.  પણ નાના ટેક્સ પેઅર્સને રાહત આપતા 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઈનકમવાળા પર 10%ને બદલે 5% લગાવ્યો હતો. 
 
- 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાંથી 5 થી 10 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઈનકમવાળાને 10% ટેક્સ સ્લેબમાં લાવી શકાય છે.  બીજી બાજુ 10 થી 20 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઈનકમવાળાને 20% અને 20 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30%  ટેક્સ સ્લેબમાં લાવી શકાય છે. 
 
Budget 2018 -ઈંડસ્ટ્રી ચેંબર CII એ પણ કરી ડિમાંડ 
 
- ઈંડસ્ટ્રી ચેંબર સીઆઈઆઈએ પોતાના પ્રી-બજેત મેમોરેંડમમાં કહ્યુ, 'મોંઘવારીને કારણે રહન-સહન પર ખર્ચ વધ્યો છે.  આવામાં લો ઈનકમવાળાને રાહત આપવા માટે ઈનકમ ટેક્સમાં છૂટની લિમિટ વધારવાની સાથે સાથે અન્ય સ્લૈબનુ અંતર પણ વધારવુ જોઈએ. પીક ટેક્સ સ્લૈબને પણ 25% કરવામાં આવે. 



આ પણ વાંચો :  
ફાઈનેંસ મિનિસ્ટર અરુણ જેટલીગુજરાત અંદાજ પત્ર ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર બજેટ લાઈવ સમાચાર બજેટ સમાચાર રેલ બજેટ સમાચાર. સામાન્ય બજેટ Budget 2018 Union-budget. બજેટ લાઈવ બજેટમાં શુ થયુ મોંધુ અને શુ થયુ સસ્તુ. Budget News Rail Budget Railway Budget Budget Samachar. Financial Budget

Loading comments ...

વ્યાપાર

news

કોર્પોરેશન બજેટ 2018 : થ્રી લેયર બ્રિજથી અમદાવાદ બનશે સ્માર્ટ સિટી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6500 કરોડ રુપિયાનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થઈ ગયું છે. ...

news

પાકિસ્તાન મરીને ઓખાની ચાર બોટ અને ર૬ માછીમારોનું કર્યું અપહરણ

ભારતીય જળસીમા નજીક આઈ.એમ.બી.એલ. પાસેથી પાકિસ્તાન મરીન સિકયોરીટી દ્વારા ઓખાની ચાર ભારતીય ...

news

બજેટ 2018 - આ નાણાકીય મંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજુ કર્યુ, ફેક્ટરીમાં આજે પણ ચાલે છે તેમણે બનાવેલ કાયદો

દેશની ઈકોનોમીને ચલાવવાની જવાબદારી નાણાકીય મંત્રીના હાથમાં હોય છે. નાણાકીય મંત્રી બજેટના ...

news

બજેટ 2018 - 3 હજાર રેલવે સ્ટેશન પર લાગી શકે છે એસ્કલેટર, 1 હજારમાં લિફ્ટ

રેલ મુસાફરોની સુવિદ્યાઓ પર બજેટમાં વિશેષ ધ્યાન આપી શકાય છે. આશા છે કે આ બજેટ-2018માં 3400 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine