સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Updated : શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (12:55 IST)

Railway Budget 2020: રેલ્વે માટે જાહેરાત, 150 પ્રાઈવેટ ટ્રેનોની સાથે મુંબઈ અમદાવાદના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન ચાલશે

વિત્ત મંત્રીએ રેલ્વે  માટે આ વખતે વધારે મોટી જાહેરતા નથી કરી. 150 પ્રાઈવેટ ટ્રેનને ચલાવવાની જાહેરાત કરી છે. 
 
નાણાં પ્રધાને રેલવેને આ ભેટ આપી હતી
- 4 રેલ્વે સ્ટેશનનું નિર્માણ પીપીપી મોડેલથી કરવામાં આવશે.
- રેલ્વેની જમીન પર સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવશે. રેલ્વે પાટા સાથે સોલાર પાવર ગ્રીડ બનાવવામાં આવશે.
- તેજસ જેવી ટ્રેનો વધારવામાં આવશે.
- પ્રવાસી સ્થળો તેજસ જેવી ટ્રેનો દ્વારા જોડવામાં આવશે.
- રેલ્વે સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા આપવામાં આવશે.
- 27 હજાર કિલોમીટરના ટ્રેકનું વીજળીકરણ થશે.
-  150 ખાનગી ટ્રેનો દોડશે.
- મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ-સ્પીડ ટ્રેનો દોડશે.