1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Updated : શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (01:27 IST)

Budget 2022 - કેન્દ્રીય બજેટ શુ છે ?

કેન્દ્રીય બજેટ ભારત દેશની વાર્ષિક રિપોર્ટ છે. આ એક નાણાકીય વર્ષ (જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે) માટે ભારત સરકારના રાજસ્વ અને ખર્ચનો અંદાજ હોય છે.
 
કેન્દ્રીય બજેટ સરકારના નાણાનું સૌથી વિસ્તૃત ખાતુ છે. જેમા બધા સ્ત્રોતોથી આવનારા રૂપિયા અને બધી ગતિવિધિઓમાં થનારા ખર્ચની પૂરી વિગત હોય છે. આ રાજસ્વ બજેટ અને કેપિટલ બજેટને એક સાથે મેળવે છે. તેમા આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક અનુમાન પણ સામેલ હોય છે.