ગુરુવાર, 16 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (19:08 IST)

UP assembly election 2022- સપાએ રજૂ કરી 159 ઉમેદવારોની યાદી સ્વામી પ્રસાદના દીકરાને ટિક્ટ નહી રામપુરથી આજમ ખા લડશે ચૂંટણી

Uttar Pradesh Assembly Election 2022
UP assembly election 2022-યૂપી વિધાનસભા ચૂંટણીને લઈને સમાજવાસી પાર્ટીએ ઉમેદેઅવારોની એક વધુ યાદી બહાર પાડી છે. સપા દ્વારા રજૂ કરેલ આ યાદીમાં 159 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સપાની આ લિસ્ટમાં અખિલેશ યાદવનો નામ સૌથી ઉપર છે. અખિલેશ યાદવ કરહલ સીટથી ચૂંટણી લડશે. તેની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી. સપા જાહેરાત કરી છે કે 
 
સપાની આ લિસ્ટમાં સ્વામી પ્રસાદ મૌર્યના દીકરાનો નામ નથી. રામપુર સીટથે સપા સાંસદ આજમ ખાને ઉમેદવાર બનાવ્યો છે. સ્વાર વિધાનસભા સીટથી આજમ ખાના દીકરા અબ્દુલ્લાને સ્પાઅએ ટિકટ આપ્યુ છે. ચરથાવલ સીટત્ર્હી પંકજ મલિક, ઉંચાહારથી મનોજ પાંડેય, નકુડથી ધર્મપાલ સૈની અને કૈરાનાથી નાહિદ હસનને મેદાનમાં ઉતાર્યો છે.