શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (13:46 IST)

પેન કાર્ડ (PAN Card) અને આધાર કાર્ડ (Aadhaar Card) ને લિંક કરાવવા જરૂરી છે હવે તમે SMS થી આધાર-પેનને લિંક કરી શકો છો.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટએ ટેક્સપેયર્સના આધારે પેનને લિંક કરવુ સરળ બનાવી દીધુ છે. જાણો આધાર-પેન કાર્ડને SMS થી કેવી રીતે લિંક કરી શકીએ છે. 
 
સૌ પ્રથમ, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 કે 56161 પર SMS કરવુ છે.  SMS માં તમને UIDPAN લખવું છે આ પછી, જગ્યા છોડીને 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી જગ્યા છોડો અને 10 અંકનો પાન નંબર લખો અને 567678 પર મેસેજ કરો.
 
ઓનલાઇન કેવી રીતે લિંક કરવું
સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ની મુલાકાત લેવી પડશે. આ પછી તમે લિંક આધારનો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરવું પડશે. એક નવું ટેબ ખુલશે. આમાં, તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યાર બાદ આધાર લિંક પર ક્લિક કરો. ક્લિક પર તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક થશે.