Widgets Magazine

સપા દંગલ - સૌની નજર હવે ચૂંટણી પંચના આજ આવનારા નિર્ણય પર

લખનૌ., શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (11:22 IST)

મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર તેમજ મુખ્યમંત્રી વચ્ચે ચાલી રહેલ વિવાદને કારણે સમાજવાદી પાર્ટીના ભવિષ્યને લઈને લોકોની નજર હવે ચૂંટણી પંચની આજે થનારા નિર્ણય પર ટકી છે. મુલાયમં સિંહ યાદવ પોતાના ભાઈ શિવપાલ સિંહ યાદવ સાથે દિલ્હીમાં જ છે. જ્યારે કે અખિલેશ યાદવ મિત્ર તરફથી રામ ગોપાલ યાદવ પંચમાં રજુ થતારહ્યા છે. સપા મુખિયા મુલાયમ સિંહ યાદવે રામ ગોપાલ યાદવ પર ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સપાને તોડવાનો આરોપ લગાવી દીધો હતો. 
 
ચૂંટણી પંચે બંને પક્ષોને આજે બોલાવ્યા છે 
 
તેમણે કહ્યુ હતુ કે પોતાના પુત્ર અને વહુને કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)થી બચાવવા માટે રામ ગોપાલ યાદવ ભાજપા સાથે મળીને સપાને તોડી રહી છે.  ચૂંટણી પંચે સુનાવણી માટે આજે સાઢા 11 વાગ્યે બંને પક્ષોને બોલાવ્યા છે. પંચ ચૂંટણી ચિહ્ન સાઈકલ પર નિર્ણય સંભળાવી શકે છે.  પ્રાટીના બંને પક્ષના એક થવાની શક્યતા નહિવત છે. જો કે મુલાયમ સિંહ યાદવે કહ્યુ હતુ કે તેઓ પાર્ટીની કોઈ પણ પરિસ્થિતિમાં તૂટવા નહી દે.  રસપ્રદ છે કે પાર્ટી પાંચ નવેમ્બરના રોજ જ પોતાનો રજત જયંતી સમારંભ ઉજવ્યો હતો અને તેના થોડાક જ દિવસ પછી પાર્ટીમાં વિવાદ એવો વધી ગયો કે તેમનુ ફક્ત ઔપચારિક રૂપે તૂટવુ જ બાકી રહી ગયુ છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

2 ઈંચનું અનોખું CPU બનાવનાર યુવાને સરકાર સાથે કર્યાં 13 કરોડના MoU

વાઈબ્રન્ટ ગુજરાતમાં યુવાનોની એક ટીમે સરકાર સથે 13 કરોડના MoU કર્યા છે. આ યુવાનોની ટીમે બે ...

news

રાજકોટમાં બુલેટટ્રેનનું કન્ટેનર યાર્ડ બનશે, વાઈબ્રન્ટમાં 67,000 Crના MoU થયાં

વાઇબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ...

news

રાજકોટમાં ડબલ એન્કાઉન્ટર: PI - PSI સહિત 5 પોલીસ કર્મીની ધરપકડ

રાજકોટના નામચીન શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના ...

news

BJPએ પંજાબમાં 17 અને ગોવામાં 29 કૈડિડેટ્સનું એલાન કર્યુ-વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની પ્રથમ લિસ્ટ રજુ

બીજેપીએ પંજાબ અને ગોવા અસેંબલી ઈલેક્શન માટે કૈડિડેટ્સની પ્રથમ લિસ્ટ રજુ કરી. બંને ...