દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (19:51 IST)

Widgets Magazine

મકર સંક્રાતિ પર સૌભાગ્યવતી સ્ત્રી કરશે આ કામ તો,  મળશે અખંડ સૌભાગ્ય 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહિલાઓએ આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપે. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
આ વસ્તુઓનું કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી ઉપરંત 13ની સંખ્યામાં સુહાગની કોઈપણ વસ્તુ 13 મહિલાઓને દાન કરે.  આવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
સુહાગન મહિલાઓએ આ પણ કરવું - 13 મહિલાઓને દાન આપવા ઉપરાંત કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારની બધો સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પણ પતિને દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત - મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસે મહિલાઓએ સૂર્ય પૂજાના વગર અન્નપાણી ગ્રહણ ન કરવું જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઉત્તરાયણ વિશેષ. દોરી. પતંગોના પ્રકાર. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. પતંગોનો આવો ઉપયોગ પતંગનો ઈતિહાસ જાણો પતંગ વિશે અવનવુ ઉત્તરાયણ વિશેષ મકરસંક્રાંતિ સ્પેશ્યલ ચાઈનીઝ પતંગ. ચાઈનીઝ દોરા. ટુક્કલ. ચાપટ. પતંગ લૂંટવા તલ સાંકળી. તલના લાડુ. મગફળી તલના લાડુ. મમરાના લાડુ. ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર Uttarayan 2018 દાન-પુણ્ય Makar Sankranti 2018 Uttarayan Sankranti Time Importance Of Makar Sankranti The History Of Kites Kite Festival. Kite Flying International Kite Festival (uttarayan) Ahmedabad #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar

Loading comments ...

તહેવારો

news

14મી જાન્યુઆરી મકર સંક્રાતિ - આ 3 રાશિની ખુલશે કિસ્મત

14મી જાન્યુઆરી મકર સંક્રાતિ - આ 3 રાશિની ખુલશે કિસ્મત

news

Photo : International Kite Festival 2018 - આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

Photo : International Kite Festival 2018 - આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

news

International Kite Festival - સીએમ રૂપાણીએ કરાવ્યો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

ઉમંગના પર્યાય સમાન ઉત્તરાયણનું નામ પડતાં જ વિશ્વના કોઇપણ ખૂણે વસેલા ગુજરાતીને પોતિકાપણાનો ...

news

Photos - ભાજપ સરકારમાં શીત યુદ્ધ: કાઇટ ફેસ્ટિવલમાં નિતીન પટેલની સૂચક ગેરહાજરી

ચૂંટણી બાદ ખાતાની વહેંચણીથી નારાજ થઇ ભાજપ હાઇકમાન્ડ સામે માથુ ઉંચકીને વટ સાથે નાણુ ખાતુ ...

Widgets Magazine