9 ફેબ્રુઆરી Chocolate Day - ચૉકલેટમાં પિઘળતો રેશમ જેવું પ્યાર

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:37 IST)

Widgets Magazine

પ્રેમની વાત બોલવી હોય તો ફૂલો અને ચૉકલેટ, રિસાયેલી ગર્લફ્રેંડને મનાવવી છે તો ચૉકલેટ, રડતા બાળકને હંસાવવું હોય તો ચૉકલેટ, ખુશીયા વહેચવી હોય તો ચોકલેટ, ખાદ્યા પછી કઈક મીઠો ખાવવું હોય તો ચોકલેટ તેથી તમારા પાર્ટનરને દિલની વત કહેવા માટે પણ ઉપયોગ કરો ચોકલેટ 
ચૉકલેટ ડે આવ્યું છે તારી યાદ લાવ્યું છે: આવી જાઓ આજે દિલએ ફરીથી તને બોલાવ્યું છે
- એ દિલબર તને મનાવવા માટે મે.. 
 ચોકલેટનો આખું ડિબ્બ્લો મંગાવ્યું છે. 
 -લવ કે હાર્ટના શેપને ચોકલેટ આપો. 
 - ચૉકલેટ કેક કે પેસ્ટ્રી પણ આપી શકો છો. 
 - તમે ચૉકલેટ પર તમારા દિલની વાત લખીને પણ સંદેશ આપી શકો છો. 
 - ચોકલેટ ખવડાવવી જ નહી પણ તમે ગર્લફ્રેંદ માટે બ્યૂટી પાર્લરમાં ચૉકલેટ મસાજ કેવું રહેશે... પરિણીત લોકો માટે આ ખૂબ યાદગાર રહેશે.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
9 ફેબ્રુઆરી ચૉકલેટ ડે 9 February Chocolate Day

Loading comments ...

રોમાંસ

news

February 5- આજે છે - ફ્રેન્ડશીપ ડે- પ્રેમનો મહીનો શરૂ થઈ ગયો..

અમે ખબર છે કે તમે આ વેલેંટાઈન અઠવાડિયા વિશે જાણવા ઉત્સુક છો. તો અમે તમને એ બધા દિવસો વિશે ...

news

Valentine Day -વેલેન્ટાઈન દિવસ(See Video)

અમે ખબર છે કે તમે આ વેલેંટાઈન અઠવાડિયા વિશે જાણવા ઉત્સુક છો. તો અમે તમને એ બધા દિવસો વિશે ...

news

શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

ફેબ્રુઆરીને પ્રેમનો મહીનો કહે છે 14 ફેબ્રુઆરીને વેલેંટાઈન ડે છે એટલે પ્રેમ કરનારોના દિવસ ...

news

I Love u થી વધારે પ્રભાવી છે , આ 11 વાતો

પ્રેમ, પ્યાર, ઈશ્ક આ થતા જ માણસના મુખથી એ ત્રણ જાદુઈ શબ્દ સાંભળતા માટે દિલ મચલતું રહે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine