Widgets Magazine
Widgets Magazine

પ્રપોઝ ડે ટિપ્સ - કેવી રીતે કરશો તમારી વેલેન્ટાઈનને પ્રપોઝ ?

Widgets Magazine


વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ તમારા માટે આ અઠવાડિયાની સૌથી મોટી ખુશી આપી શકે છે. આ અવસર પર પ્રપોઝ ડે. જો તમે કોઈને તમારા દિલની વાત કહેવા માંગતા હોય તો આ ખાસ દિવસ ફક્ત તમારે માટે છે. આ દિવસે કંઈક જુદા જ અંદાજમાં તમે તમારા દિલની વાત પોતાના પ્રિય સુધી પહોંચાડી શકો છો. 

સોશિયલ મીડિયાની દુનિયામાં કશુ પ્ણ અશક્ય નથી. આ કારણે આજના પ્રેમી આધુનિક અને પ્રયોગશીલ થઈ ગયા છે. આ પ્રેમીઓ માટે રજૂ કરીએ છીએ કેટલીક પ્રપોઝ કરવાના ટિપ્સ.

પ્લેનના ધુમાડાંથી લખો આઈ લવ યૂ

આ ટિપ્સ થોડી ખર્ચાળ છે. જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને સ્થાનીક ફ્લઈંગ ક્લબમાં તમારી કોઈની સાથે સારી ઓળખાણ છે તો આ રીત તમને એ ખાસ યુવતીના દિલ સુધી તમારા દિલની વાત પહોંચાડવામાં જરૂર મદદ કરશે.

છાપામાં છપાવો જાહેરાત - જો તમારા પ્રેમીને રોજ છાપું વાચવાની ટેવ છે અને નિયમિત રીતે બધા પેજ વાંચે છે તો કેમ ન છાપામાં જાહેરાત જ તેને પ્રેમનો પૈગામ આપી દેશે. આ રીતે કેટલાક પહેલુ છે જે સારા ખરાબ બંને હોઈ શકે છે. આ રીતે અડધી દુનિયાને જાણ થઈ જશે કે તમારા દિલમાં શુ છે. પણ જો તમને વિશ્વાસ છે કે જવાબ હા જ હશે તો જ આ રીત અપનાવજો. આ આઈડિયા કામ કરી જાય તો સારા ખરાબની ચિંતા કોણે છે.

મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ શરૂ થતા પહેલા

તમે બંને કોઈ રોમાંટિક ફિલ્મ જોવા ગયા હોય અને પડદા પર કોઈ આવે એ પહેલા તમે તેની આંખોની સામે પોતાના દિલની કહો. ફિલ્મ શરૂ થતા પહેલા જ વાતાવરણ ફિલ્મી થઈ જશે અને જો આ ફિલ્મ રોમાંટિક હોય તો ચિંતા ન કરશો. મલ્ટીપ્લેક્સમાંથી બહાર નીકળતા જ તે તમને હા કહી દેશે. પણ એ માટે કોઈ ઉંચા બોલ કે શાયરીના શબ્દોનો ઉપયોગ કરો જેથી તમારો પ્રસ્તાવ સીધો તેના દિલમાં ઉતરી જાય.

મુન્નાભાઈ બની જાવ રેડિયો પર

શુ તમે તમારા દિલની વાત જોર-શોરથી આખી દુનિયાની સામે કહેવા માંગો છો અને જાણો છો કે તમારો પ્રેમી/પ્રેમિકાને આ રીત પસંદ આવશે.. તો આ રીત તમારા જેવા લોકો માટે જ બની છે. જે યુવતીને તમે પ્રેમ કરો છો તેની પસંદગીની રેડિયો સ્ટેશન પર એ શો વિશે માહિતી મેળવી લો જે સાંભળવુ એ ક્યારેય મિસ નથી કરતી.

તેના પ્રિય રેડિયો જોકીનુ સ્થાન એ દિવસે તમે લેશો અને બધા સાંભળનાર લોકો સામે રજૂ થશે તમારા દિલની વાત. કોશિશ કરો કે તમને આ સંદેશ પહેલાથી જ રેકોર્ડ કરી લેવામાં આવે જેથી તમે એ સમયે તમારા એ ખાસની સાથે રહી શકો જ્યારે આ સંદેશ રેડિયો પર પ્રસારિત થતો હોય.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

તહેવારો

news

વેલેન્ટાઈન વિકની શરૂઆત અને રોઝ ડેની ઉજવણી, તો આવો જાણીએ દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલો મતલબ

આજે ૭ ફેબ્રુઆરીએ વિશ્વભરમાં રોઝ ડે મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં 'રોઝ ડે 'ના દિવસે ...

news

વેબદુનિયા Valentine's Day 21 શાયરી

વેલેંટાઈન ડેની શરૂઆત Rose Day થી થાય છે. આવો અમે તમારા માટે Rose Day પર શાયરી લઈને આવ્યા ...

news

જો આ રીતે કરશો છોકરીને 'પ્રપોજ' તો છોકરી ના નહી કહે !

જો તમે પણ કોઈને પ્રેમ કરો છો તો આ જરૂરી છે કે તેમને કોઈ દીવાનોની રીતે પ્રેમ કરે છે !