Happy Valentine Day: શાનદાર ડેટિંગ માટે 6 ઉપયોગી ટિપ્સ

Widgets Magazine



આજકાલ દરેક યુવાઓ પોતાની પ્રથમ ડેટને યાદગાર અને એડવેંચરસ બનાવવા માંગે છે. પરંતુ ઘણીવાર બંને પાર્ટનર વચ્ચે મેળ ન જામતા આનાથી ઉંધુ થઈ જાય છે. આવી વખતે તમારી ડેટને પરફેક્ટ બનાવવા કેટલીક ટ્રિક્સને અપનાવવી ખૂબ જરૂરી છે. અહી અમે બતાવી રહ્યા છે એવી જેનાથી તમે તમરી સામાન્ય અને બોરિંગ ડેટને રોમાચિત અને યાદગાર બનાવી શકશો. 

- ડેટ પર જતી વખતે હંમેશા તમારા પાર્ટનર કરતા પહેલા પહોંચો અને એ સ્થાનને સારી રીતે જોઈ લો. સાથે જ સ્માર્ટ રીતે તૈયાર થવા ઉપરાંત તેને માટે કોઈ ભેટ પણ લઈને જાવ, જેનાથી તેના પર તમારો સારો પ્રભાવ પડે

- જો ડેટને પરફેક્ટ બનવવી હોય તો તમારી ડેટ વિશે એક વાત જાણી લો. જેવી કે તેને શુ પસંદ છે શુ નહી. કંઈ વસ્તુથી એ સૌથી વધુ ખુશ થાય છે. તેની હોબીઝ શુ છે.. વગેરે વગેરે.. આનાથી તમે બંને વ્યવસ્થિત વાત કરી શકશો અને એ તમારાથી થોડી ઈમ્પ્રેસ પણ થશે.

- ડેટિંગ માટે એવુ સ્થાન હોવુ જોઈએ જ્યા તમારી પાર્ટનર સહજતા અનુભવી શકે મતલબ બહુ ભીડભાડ ન હોય અને બહુ ઘોંઘાટવાળુ સ્થાન પણ ન હોય અને એકદમ એકાંત પણ ન હોય. સ્થાનની પસંદગી કરતી વખતે એ ધ્યાન રાખો કે અહી આરામથી બેસવાની અને વાત કરવાની સગવડ હોય જેથી કરીને તમે તમારા પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના ડિસ્ટબંસ વગર આરામથી વાત કરી શકો.

- ડેટિંગ વખતે જ્યારે પણ કંઈક ખાવાનો ઓર્ડર આપો તો તમારા પાર્ટનરની પસંદ નાપસંદ પૂછી લો. સાથે જ જો તમારા પાર્ટનરને નોનવેજ કે ડ્રિંક ન ગમતુ હોય તો તેને ભૂલથી પણ ઓર્ડર ન કરશો... ભલે પછી તમને તે ગમે તેટલુ ગમતુ હોય. આનાથી તમારા પાર્ટનરને પણ ગમશે.

- રોમાંટિક ડેટ વખતે તમારા પાર્ટનરન તેની વાત કહેવાની તક આપો અન તેનો જવાબ પણ તેને સહજતાથી આપો. ક્યારેય તેની વાતને વચ્ચેથી ન કાપશો. તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરતી વખતે ધ્યાન રાખો કે તમારી વાતો કોઈ ત્રીજી વ્યક્તિ ન સાંભળે.

- જો તમને બંનેને ગેમ્સનો શોખ છે તો વિડિયો ગેમ, સોફ્ટબોલ, બાસ્કેટ બોલ, ફલાઈંગ, સ્વિમિંગ બેડમિંટન જેવી ગેમ્સનો આનંદ ઉઠાવી શકો છો. મતલબ તમે ડેટિંગના બહાને ડેટિંગનો રોમાંચ પણ લઈ શકો છો. ડેટિંગ અને એડવેંચરનો આનંદ એકસાથે ઉઠાવવા માટે તમે બંજી જંપિગ, રોક ક્લાઈબિગ, બોટિંગ, હોર્સ રાઈડિંગ, રોફ્ટિંગ, સ્કેટિંગ વગેરે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

રોમાંસ

news

Kiss Day પર કિસ કરવાના 5 ટિપ્સ

Kissકિસ ચૂમના એટલે ચુંબન એક પ્રેમનો અનુભવ થાય છે. જેને દરેક પ્રેમી યુગ્લ હાસેલ કરવા ઈચ્છે ...

news

13 ફેબ્રુઆરી Kiss Day- પ્યાર કો હોંઠથી ...લગાવી લો...

પ્રેમના દિવસો જેમ-જેમ આગળ વધી રહ્યા છે એમ-એમ નજીદીકઓ વધી રહી છે.

news

Valentine Day: શુક્રના પ્રભાવથી આ 4 રાશિયોને મળશે સાચો પ્રેમ, આમનુ તૂટશે દિલ

વેલેંટાઈન ડે ને પ્રેમ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આમ તો વ્યક્તિ દરેક દિવસ પ્રેમનો ...

news

12 ફેબ્રુઆરી Hug Day- પ્યારને ગળે ભેટવાનો દિવસ ...

12 ફેબ્રુઆરી Hug Day અર્થ થાય આલિંગન દિન , અહીં પ્રેમ સાથે તમારા વેલેન્ટાઇનને સ્વીકાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine