Love tips - કોણ કહે પહેલા 'આઈ લવ યુ' ?

Widgets Magazine


શું તમને ક્યારેય એ વાતને લઇને આશ્ચર્ય થયું છે કે પહેલા પુરુષો જ શા માટે મહિલાને 'આઇ લવ યુ' કહે છે! કારણ કે, એક સંશોધન અનુસાર આજના યુવકો પોતાના પાર્ટનરને એવું કહેતા સહેજપણ ખચકાતા નથી કે તેઓ તેમના વિષે શું વિચારે છે. 

'ડેલી મેલ'ના સમાચાર અનુસાર, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું, શારીરિક સંબંધને લગતી જરૂરિયાતો પૂર્ણ કરનારી કોઇપણ રણનીતિ પુરુષો માટે લાભદાયક છે અને તેમાં પ્રેમની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.

સંશોધકોએ આ વિષે પોતાના અભ્યાસ માટે 25 વર્ષથી ઓછી ઉંમરના 171 યુવક-યુવતીઓ સાથે વાતચીત કરી. 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ માને છે કે પહેલા મહિલાઓ પ્રેમમાં પડે છે જ્યારે ત્રણ ચતુર્થાંશ લોકોએ કહ્યું કે તેઓ અનુભવે છે કે પહેલા મહિલાઓ પ્રેમનો એકરાર કરે છે.

જ્યારે આ વિષેના તેમના અનુભવો વિષે પૂછવામાં આવ્યું ત્યારે પુરુષોએ કહ્યું કે તેઓ પ્રેમમાં ફસાઇ ગયા છે તે સમજવામાં તેમને ગણતરીના અઠવાડિયા જ લાગે છે જ્યારે મહિલાઓએ કહ્યું કે તેમને આ વિષેનો અહેસાસ થવામાં થોડા મહિના લાગે છે. બાદમાં તેમનામાં શારીરિક સંબંધને લઇને ઇચ્છાઓ જાગે છે.

64 ટકા પુરુષોએ માન્યું કે પહેલા તેમણે 'હું તને પ્રેમ કરું છું' કહ્યું. જ્યારે આવું સ્વીકારનારી મહિલાઓનું પ્રમાણ 18 ટકા જ હતું.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લવ ગુરૂ લવ ટિપ્સ લવ મેસેજ વેલેંટાઈન વિશેષ વેલેંટાઈન ડે પ્રેમમાં સ્વીકારવુ આઈ લવ યુ હું તેને પ્રેમ કરુ છુ

રોમાંસ

news

Kiss Day પર કિસ કરવાના 5 ટિપ્સ

Kissકિસ ચૂમના એટલે ચુંબન એક પ્રેમનો અનુભવ થાય છે. જેને દરેક પ્રેમી યુગ્લ હાસેલ કરવા ઈચ્છે ...

news

13 ફેબ્રુઆરી Kiss Day- પ્યાર કો હોંઠથી ...લગાવી લો...

પ્રેમના દિવસો જેમ-જેમ આગળ વધી રહ્યા છે એમ-એમ નજીદીકઓ વધી રહી છે.

news

Valentine Day: શુક્રના પ્રભાવથી આ 4 રાશિયોને મળશે સાચો પ્રેમ, આમનુ તૂટશે દિલ

વેલેંટાઈન ડે ને પ્રેમ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આમ તો વ્યક્તિ દરેક દિવસ પ્રેમનો ...

news

12 ફેબ્રુઆરી Hug Day- પ્યારને ગળે ભેટવાનો દિવસ ...

12 ફેબ્રુઆરી Hug Day અર્થ થાય આલિંગન દિન , અહીં પ્રેમ સાથે તમારા વેલેન્ટાઇનને સ્વીકાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine