Last Updated:
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (15:38 IST)
ફેબ્રુઆરીને પ્રેમનો મહીનો કહે છે 14 ફેબ્રુઆરીને વેલેંટાઈન ડે છે એટલે
પ્રેમ કરનારોના દિવસ પણ 7 ફેબ્રુઆરીથી જ રોઝ ડે, ચોકલેટ ડેની રીતે જુદા-જુદા દિવસોની શરૂઆત થઈ જાય છે. જાણો છો 14 ફેબ્રુઆરીથી પહેલા કયાં-ક્યાં સ્પેશલ દિવસ આવે છે અને તે દિવસનો શું મહત્વ હોય છે.
7 ફેબ્રુઆરી Rose Day વેલેંટાઈન વીકની શરૂઆત ગુલાબ આપવાથી શરૂ હોય છે. આ દિવસે તમે જેને પણ પસંદ કરો છો, તેને ગુલાબ આપી શકો છો. રોઝ ડે પ્રેમ અને સુગંધથી ઉજવાય છે.
પ્રમોજ ડે (8 ફેબ્રુઆરી): Propose Day આ વેલેંટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસે છોકરો જેને પ્રેમ કરે છે, તેને પ્રપોજ કરે છે.