મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By

વસંતી રાયતુ

સામગ્રી - દહીં 250 ગ્રામ, કોળુ 250 ગ્રામ, મીઠુ અને મરચું સ્વાદમુજબ, કાળા મરીનો પાવડર એક ચપટી, હીંગ અને જીરુ, સમારેલા લીલા મરચાં.

બનાવવાની રીત - કોળાને છોલીને છીણીને ઉકાળી લો. તેને નીચોડીને વલોવેલા દહીંમાં નાખો. બધી સામગ્રી મિક્સ કરો. હવે ઘી ગરમ કરી હીંગ અને જીરાનો વઘાર લગાવીને સર્વ કરો.