Widgets Magazine

વસંત પંચમી : કામના પૂરી કરશે આ અચૂક ઉપાય

રવિવાર, 29 જાન્યુઆરી 2017 (11:40 IST)

Widgets Magazine
vasant


આ છે ઉપાય 
1. બુદ્ધિમાં વિકાસ માટે વસંત પંચમીના દિવસે કાલીમાતાના દર્શન કરી પેઠા કે કોઈ પણ ફળ અર્પિત કરો "ૐ એં હ્મી ક્લીં મહા સરસવત્યૈ નમ:" મંત્રના જાપ સસ્વર જાપ કરવો જોઈએ. 
 
2. ન્યાયિક બાબતોમાં પતિ પત્ની સંબંધી વિવાદો કે સ્વાસ્થય સંબંધી પરેશાનીઓના સમાધાન માટે દુર્જા સપત્શીમાં વર્ણિત અર્ગલા સ્ત્રોત અને કીલક સ્ત્રોતના પાઠા કરી શ્વેત વસ્ત્રના દાન કરવાથી લાભ થશે. 
 
3. સંગીતના ક્ષેત્રમાં સફળ થવા છે તો સરસ્વતીના ધ્યાન કરી "હ્રી વાગ્દેવયૈ હ્મી હ્મી' મંત્રના જાપ કરો. મધના ભોગ લગાવીને એને પ્રસાદ રૂપમાં વિતરિત કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

તહેવારો

news

મકર સંક્રાંતિ - જીવનમાં Positive Effect માટે આજે જરૂર કરો આ ઉપાય

ભ્રહ ચક્રમાં સૂર્યને પિતા અને આત્માનો કારક માનવામાં આવે છે. સૌર્ય મંડળમાં સૂર્ય જ જીવનનુ ...

news

આદિવાસી સમાજ દ્વારા ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણીનો અનોખો મહિમા

ઉત્તરાયણનો પર્વનો અનોખો મહિમા અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ...

news

શનિવારે સૂર્ય આવી રહ્યા છે શનિના ઘરમાં, ખતરનાક સ્થિતિથી બચવા માટે કરો આ ઉપાય

14 જાન્યુઆરી શનિવારે મકર સંક્રાંતિ પર્વ છે. આ વખતની સંક્રાંતિ અત્યાધિક મહત્વપૂર્ણ છે કારણ ...

news

હેપી મકરસંક્રાંતિ - મકરસંક્રાંતિ સાથે જોડાયેલી જાણવા જેવી વાતો

આશરે છ હજાર વર્ષ પહેલાં ગ્રીક વિજ્ઞાની એસેકાઈટૂસને પતંગ બનાવવાનો વિચાર આવ્યો હતો.. ત્યાર ...