વસંત પંચમી પર નીલ સરસ્વતી પૂજવાથી હોય છે ધનની વૃદ્ધિ

મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (15:58 IST)

Widgets Magazine

શાસ્ત્રોમાં વર્ણિત છે કે વસંત પંચમીના દિવસે જ શિબજીના માતા પાર્વતીને ધન અને સમ્પન્ંતાની અધિષ્ઠાત્રી દેવી હોવાના વરદાન આપ્યા હતા. તેમના આ વરદાનથી માતા પાર્વતીના સ્વરૂપ નીલા રંગના થઈ ગયું. અને એ ની લ સરસ્વતી ઓળખાવી. 
વસંત પંચમી પર નીલ સરસ્વતીનો પૂજન કરવાથી ધન અને સંપન્નતાથી સંબંધિત બધી સમસ્યાઓનો સમાધાન હોય છે. વસંત પંચમીની સંધ્યાકાળને એંહ્રીં શ્રીં નીલ સરસ્વત્યૈ નમ: મંત્રનો જાપ કરી ગૌ સેવા કરવાથી ધનની વૃદ્ધિ હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

વસંત પંચમીના દિવસે સરસ્વતીને પ્રસન્ન કરવા માટે ભગવતીના બાર નામોના ઉચ્ચારણ કરવા જોઈએ. આ છે બાર નામ

ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે ...

news

વસંત પંચમી પર કરો આ સરળ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા

ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય ...

news

આ 5 સરળ ઉપાય , દરેક વિદ્યાર્થી વસંત પંચમી પર અજમાવો

માં સરસ્વતીની ઉત્પતિ સત્વગુણથી ગણાય છે. આથી તેને શ્વેત વર્ણની સામગ્રીઓ ખાસ પ્રિય છે. ...

news

વસંત પંચમીની શુભેચ્છા - આ એક મંત્ર તમને બનાવશે ધનવાન

વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી પીળુ ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલ, ધૂપ દીપ નૈવેધ, ...

Widgets Magazine