વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (19:16 IST)

Widgets Magazine

વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે. 
માં સરસ્વતીના એક હાથમાં ગ્રંથ છે.એ કમલપુષ્પ પર વિરાજમાન  હંસવાહિની છે. તેણે વિદ્યા અને બુદ્ધિની દેવી ગણાય છે. સંગીત ક્ષેત્રથી સંકળાયેલા અને કળાકાર માતા સરસ્વતીના પૂજન પછી જે કોઈ નવી વસ્તુની શરૂઆત કરે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીથી વિદ્યા, બુદ્ધિ ,માંગે છે. 
આ છે શુભ મૂહૂર્ત 
વસંત પંચમી પૂજા 07:17 
સમય - 5 કલાક 15 મિનિટ 
પંચમી તિથિ શરૂ - 21 જાન્યુઆરી 2018 રવિવારે 15:33 વાગ્યે થી  
પંચમી તિથિ સમાપ્ત - 22 જાન્યુઆરી 2018 સોમવારે 16:24 વાગ્યે સુધી   

 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મૂહૂર્ત बसंत पंचमी વસંત પંચમી માતા સરસ્વતીની કૃપા વિદ્યાર્થી બાળકો માતા સરસ્વતી વિદ્યા બુદ્ધિ કળા અને જ્ઞાનના વરદાન માતા સરસ્વતી પૂજન Muhurat Student Webdunia Gujarati Basant Panchmi Sarswati Devi Vasant Panchmi

Loading comments ...

તહેવારો

news

Vasant Panchmi- સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય(See VIdeo)

સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય વિદ્યાર્થીઓએ તેમની પાઠય ...

news

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

news

Makar sankranti- પતિની દીર્ધાયું અને સૌભાગ્ય માટે મકર સંક્રાતિ પર મહિલાઓ કરે અ કામ મળશે અખંડ સૌભાગ્ય(Video)

સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી ...

news

કલરફુલ કેપ, માસ્ક સાથે જાત જાતના વાજા ઉતરાયણમાં ધાબા પર દેખાશે

ઉતરાયણ પહેલા સુરતના બજારમાં પતંગ દોરી સાથે સાથે એસેસરીઝના વેચાણમાં પણ ખાસ્સી ભીડ દેખાઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine