રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (17:47 IST)

વસંત પંચમી : કામના પૂરી કરશે આ અચૂક ઉપાય

આ છે ઉપાય
1. બુદ્ધિમાં વિકાસ માટે વસંત પંચમીના દિવસે કાલીમાતાના દર્શન કરી પેઠા કે કોઈ પણ ફળ અર્પિત કરો "ૐ એં હ્મી ક્લીં મહા સરસવત્યૈ નમ:" મંત્રના જાપ સસ્વર જાપ કરવો જોઈએ.
 
2. ન્યાયિક બાબતોમાં પતિ પત્ની સંબંધી વિવાદો કે સ્વાસ્થય સંબંધી પરેશાનીઓના સમાધાન માટે દુર્ગા સપત્શીમાં વર્ણિત અર્ગલા સ્ત્રોત અને કીલક સ્ત્રોતના પાઠા કરી શ્વેત વસ્ત્રના દાન કરવાથી લાભ થશે.
 
3. સંગીતના ક્ષેત્રમાં સફળ થવા છે તો સરસ્વતીના ધ્યાન કરી "હ્રી વાગ્દેવયૈ હ્મી હ્મી' મંત્રના જાપ કરો. મધના ભોગ લગાવીને એને પ્રસાદ રૂપમાં વિતરિત કરો.