સંબંધિત સમાચાર
- વાસ્તુ ટિપ્સ- ઘરમાં લાફિંગ બુદ્ધા મુકવા માટે જાણી લો જરૂરી વાતો, આર્થિક સ્થિતિ સુધરી જશે
- 15 Gujarati Vastu Tips : આ 15 વાસ્તુ ટિપ્સ અપનાવશો તો તમારા ઘરમાં થશે ધનવર્ષા
- Vastu Tips: જો તમારા હાથમાં નથી ટકતા પૈસા તો આજે જ અપનાવી લો આ વાસ્તુ ટિપ્સ, નહી તો ખાલી થઈ જશે તમારી તિજોરી
- Swastik - સ્વાસ્તિક (સાથિયો) નું પૂજા કે શુભ કાર્યોમાં મહત્વ
- Vishwakarma Puja 2023: વિશ્વકર્મા પૂજાના દિવસે ભૂલથી ન કરો આ કામ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ
Cooking direction as per vastu- રસોઈ બનાવતી વખતે મુખ કઈ દિશામાં હોવું જોઈએ
cooking direction as per vastu- વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો રસોડાની દિશા વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નક્કી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડા ઘરના મહ્ત્વપૂર્ણ ભાગ હોય છે. અહીં અન્નપૂર્ણ માં ના વાસ પણ ગણાય છે . કિચનમાં ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ
1. રસોઈ ઘરના આગ્નેય કોણ(પૂર્વ -દક્ષિણ)માં બનાવા જોઈએ. જો આગ્નેય કોણમાં શકય ન હોય તો વાયવ્ય કોણમાં બનાવી શકો છો.
2. વાસ્તુમાં અગ્નિ સંબંધી વસ્તુઓ માટે આગ્નેય કોણને સર્વશ્રેષ્ઠ જણાવ્યા છે.
3. રસોઈ ઘરન વધારે મોટા હોય ન વધારે નાના .
4. રસોડામાં એક બારી પણ હોવી જોઈએ જે પૂર્વ દિશાની તરફ ખુલે , જેથી સૂર્યની સવારની કિરણો રસોઈ ઘરમાં પ્રવેશ કરી શકે. આવું થતા હાનિકારક સૂક્ષમ કીટાણું નષ્ટ થઈ જાય છે. નમી , સીલન વગેરે પણ સમાપ્ત થઈ શકે છે.
5. ભોજન બનાવતા સમયે આદર્શ સ્થિતિ આ છે કે મોઢું પૂર્વ દિશાની તરફ હોય જો ભોજન બનાવતા સમયે મુખ દક્ષિણની તરફ હોય તો ઘરની મહિલાઓને સમસ્યા થઈ શકે છે.
6. જો દક્ષિણ -પશ્ચિમ દિશાની તરફ મુખ કરીને રસોઈ કરો તો ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે.
7. પશ્ચિમ દિશાની તરફ મુખ કરીને રસોઈ કરવાથી હાડકા સંબંધી રોગ થઈ શકે છે.
8. જો ઉત્તરની તરફ મુખ કરીને રસોઈ કરો તો આર્થિક હાનિ થવાના ભય રહે છે.