કરવા ચોથ : વ્રતની આ 6 ખાસ વાતો, ઘરમાં લાવે છે ગુડલક

રવિવાર, 1 ઑક્ટોબર 2017 (14:33 IST)

Widgets Magazine

વ્રત અને પૂજાથી સંકળાયેલી આ 6 સરળ વાતો ઘર-પરિવારમાં લાવે છે ગુડલક 
 
વ્રત શરૂ કરતા પહેલા ખાતા ભોજનને સરગી કહે છે. ધ્યાન રાખો સરગી ખાતા સમયે દક્ષિણ પૂર્વ દિશાની તરફ મોઢું કરીને બેસો. આવું કરવાથી પૉઝીટિવ એનર્જી મળે છે , જે ઘર-પરિવાર માટે ગુડલક લાવે છે. 
વ્રતની કથા સાંભળ્યા પછી તમારા પતિ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં સમય પસાર કરો. આવું કરવાથી તમારા અને તમારા પતિના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
 
વ્રત પૂરા કરતા સમયે જ્યારે ચંદ્ર્માને જળ અર્પિત કરો તો કોશિશ કરો કે તમારી દિશા ઉત્તર-પશ્ચિમ હોય. આવું કરવાથી તમને ચંદ્રમાની કૃપા મળશે અને ઘર-પરિવારમાં ગુડલક વધશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

Vastu tips - ખોટી દિશા તરફ મોઢું કરીને રસોઈ કરવાથી થાય છે વાસ્તુદોષ

1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં ...

news

ગ્રહ દોષ નિવારણ માટે આટલુ કરો

ભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ ...

news

વાસ્તુ અને અભ્યાસ - બાળકનુ મન ભણવામાં ન લાગે તો કરો આ ઉપાય

બધા માતા-પિતા પોતાના બાળકોને સારો અભ્યાસ અપાવવા માટે દરેક પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહે ...

news

જો તમારી સાથે વારેઘડીએ દગો થતો હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

ક્યારે કોણ ક્યા દગો આપી જાય એ કહી શકાતુ નથી. જીવનમાં કેટલીક વાર તો એવુ પણ થાય છે કે આપણા ...

Widgets Magazine