બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 15 જૂન 2019 (13:31 IST)

Vastu Shastra- આ વાતોંના રાખો ધ્યાન, નહી તો નહી મળશે મની પ્લાંટનો લાભ

મની પ્લાંટ (Money-plant)ને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ શુભ ગણાય છે. માન્યતા છે કે ઘરમાં મની પ્લાંટથી ધન અને સુખ સમૃદ્ધિ આવે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખતા સમયે કેટલીક વાતોંને ધ્યાન રાખવું જોઈએ. નહી તો મની પ્લાંટનો પૂરો લાભ નહી મળે છે. આવો જાણીએ કે મની પ્લાંટથી સંકળાયેલી કઈ વાતોંનો ધ્યાન રાખવું જોઈએ. જેનાથી આ સકારાત્મક છોડનો પૂરો લાભ મળે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાંટના છોડને લગાવવા માટે આગ્નેય ખૂબા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા સૌથી ઉચિત ગણાય છે. કહેવાય છે કે આ દિશામાં છોડ લગાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
 
2. સાથે જ માનવુ  છેકે ઘરમાં મનીપ્લાંટને કયારે પણ ઈશાન ખૂણા એટલે કે પૂર્વ દિશામાં નહી લગાવવું જોઈએ. કારણકે આ દિશા સય્થી નકારાત્મક પ્રભાવ વાળી ગણાય છે. 
 
3. આગ્નેય ખૂણાનો પ્રતિનિધિ શુક્ર છે જે કે બેલ અને લતા વાળા છોડનો પણ કારક છે અને ઈશાન ખૂણાના પ્રતિનિધિ દેવગુરૂ બૃહસ્પતિ ગણાયું છે. 
 
4. તેમજ ઘરની બહાર ક્યારે પણ મનીપ્લાંટ નહી લગાવવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ મની પ્લાંટ ઘરની અંદર કોઈ બોટલ કે કુંડામાં પણ લગાવી શકો છો. સાથે જ તેના પર તડકો નહી પડવું જોઈએ. 
 
5. મની પ્લાંટ લીલો રહેવું જોઈએ. તેના પાંદડા કરમાયેલા, પીળા કે સફેદ થઈ જવું અશુભ હોય છે. તેથી ખરાબ પાનને તરત દૂર કરી નાખવું જોઈએ. 
 
6. મની પ્લાંટને પાણીમાં રાખવું જોઈએ અને દરેક અઠવાડિયા તેના પાણીને બદલવું જોઈએ. 
 
7. મની પ્લાંટ એક વેળ છે તેથી તેને ઉપરથી તરફ ચઢાવવું જોઈએ. જમીન પર ફેલાયેલો મની પ્લાંટ વાસ્તુ દોષને વધારે છે.