જો તમારી સાથે વારેઘડીએ દગો થતો હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

ગુરુવાર, 2 નવેમ્બર 2017 (11:09 IST)

Widgets Magazine

ક્યારે કોણ ક્યા દગો આપી જાય એ કહી શકાતુ નથી. જીવનમાં કેટલીક વાર તો એવુ પણ થાય છે કે આપણા ખૂબ જ નિકટના પણ આપણને દગો આપે છે. જો માણસને પારખવામાં તમે વારેઘડીએ દગો ખાઈ જાવ છો તો આ વાસ્તુ ઉપાયો અપનાવીને મોટા નુકશાનથી બચી શકાય છે.. આવો જાણીએ તેના વિશે.. 
 
પ્રેમમા દગાથી બચવા માટે બેડરૂમમાં આછો પિંક કે કોઈ પણ અન્ય હલકા રંગની બેડશીટનો પ્રયોગ કરવો જોઈએ. બેડરૂમમાં બેડની સામે કાચ ન હોવો જોઈએ.  રોજ સવારે આખા ઘરમાં ગંગાજળ છાંટો. દરવાજા કે બારીની તરફ પીઠ કરીને ન બેસો.. આ રીતે બેસવાથી દગો મળવાની આશંકા વધી જાય છે. જ્યા બેસ્યા છો તેની પાછળ દિવાલ હોવી જોઈએ. 
 
ઘરના પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ ભાગમાં વોશિંગ મશીન મુકો. રસોઈઘરમાં બેસીને જમવાથી પરસ્પર પ્રેમ વધે છે.  પરિવારની સ્ત્રીઓએ એક સાથે લાલ રંગના કપડા ન પહેરવા જોઈએ. ભોજન પછી એઠી થાળી વધુ સમય સુધી ન છોડશો.  રસોડાના બેસીનમાં એંઠા વાસણ વધુ સમય સુધી ન રાખી મુકો.  ઘરમાં સફેદ ચંદનની મૂર્તિ એવા સ્થાન પર મુકો જ્યા બધાની નજર તેના પર પડે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

Examમાં આ રીતે આવશે સારા નંબર, અપનાવો આ 5 VASTU TIPS

થોડા મહિનામાં બાળકોની એક્ઝામ આવવાની છે. આ પહેલા જરૂરી છે કે બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગે. ...

news

ઘરમાં સુખ સમૃદ્ધિ અને પોઝીટિવ એનજ્રીનો થશે વાસ.. જરૂર કરો આ કામ ..

દરેકને કોઈ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. આજે અમે ...

news

Vastu Tips - ઘરના મંદિરમાં ધ્યાન રાખશો આ વાતો તો વધશે સકારાત્મકતા...

નિયમિત રૂપે ઘરના મંદિરમા પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થય છે અને વાતાવરણ પવિત્ર રહે છે. ...

news

Vastu tips - ખોટી દિશા તરફ મોઢું કરીને રસોઈ કરવાથી થાય છે વાસ્તુદોષ

1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં ...

Widgets Magazine