પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (13:13 IST)

Widgets Magazine

માણસ પોતાની પાસે જે પણ સામાન રાખે છે , તેનો તેમના જીવન પર તેનો નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડે છે. પૈસાને સંભાળવા માટે બધા પોતાના પાસે પર્સ રાખે છે . જો પર્સ જન્મ તારીખના મૂલાંકને ધ્યાનમાં રાખી રખાય તો ક્યારે પણ પૈસાની ઉણપ નહી થાય. 

મૂલાંક1 - વૈદિક મુજબ કોઈ પણ મહીનાની   1, 10, 19 અને  28 તારીખે જન્મ થનાર જાતકનો મૂલાંક 1 હોય છે. લાલ રંગનો પર્સ શુભ તા લઈને આવે છે. 
મૂલાંક 2 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 2, 11, 20 અને 29 ની તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 2 હોય છે. સફેદ રંગનો પર્સ લકી રહેશે. તેમાં ચાંદીનો સિક્કો મૂકવૂં. 
 
મૂલાંક 3- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  3, 12, 21 અને  30 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 3  હોય છે. પીળો કે મેહંદી રંગનો પર્સ શુભ રહેશે. સાથે જ સોનેરી ફાઈલનો ત્રિકોણ ટુકડા પણ મૂકી લો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અંકશાસ્ત્ર Astrology Purse Numerology Vastu Tips

Loading comments ...

વાસ્તુ

news

વાસ્તુ શાસ્ત્ર - તુલસીનો છોડ કરમાય જાય તો સમજો આવશે આ મોટુ સંકટ

તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. તુલસીની પૂજા લગભગ દરેક હિન્દુ ઘરોમાં ...

news

Vastu -tips બેડરૂમમાં દિશાનો આ મહત્વ જરૂર જાણી લો

શું તમે જાણો છો બેડરૂમ વિશે આ વાસ્તુ-ટીપ્સ

news

Vastu Tips - ઘરનો નળ ટપકે છે તો વહી જશે તમારો પૈસો

જો તમે બરબાદ થવાથી બચવા માંગો છો તો તમારા ઘરના નળ પર ધ્યાન આપો. તમારા ઘરમાં જો કોઈ નળ ...

news

Vastu Tips- તમારા વધતા ગુસ્સા માટે તમારું રસોડું છે જવાબદાર!!

કલેશ અને ગુસ્સૈલ વ્યવહારના આ હોઈ શકે છે કારણ જો તમારા ઘરમાં કલેશનો વાતાવરણ રહે છે અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine