ભણતરમાં છો નબળા તો જરૂર કરો આ ઉપાય -સરસ્વતી પૂજા વાસ્તુ મુજબ

study of child


*જે વિદ્યાર્થી શિક્ષામાં નબળા છે એ વસંત પંચમીના
દિવસે 6 મુખી
રૂદ્રાક્ષ ધારણ કરે . આથી એમની એકાગ્રતા વધશે.
saraswati
* જો કોઈ નવજાત બાળકના જીભ પર સોનાની સલાઈને મધમાં નાખી એની જીભ પર"ઓમ"લખાય તો એ વિદ્યામાં પ્રવીણ હોય છે અને એની સ્મરણશક્તિ વધે છે.

* પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત સરસ્વતી માતાના ચિત્ર તમારા અભ્યાસ કક્ષ કે ટેબલ પર રાખો.

* એમની ટેબલ પર ક્રિસ્ટલ કે સ્ફટિકના ગ્લોબ રાખો અને એને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર ઘુમાવો.આ પણ વાંચો :