આ કારણોથી હમેશા ઘરમાં ધનની કમી બની રહે છે.

સોમવાર, 20 માર્ચ 2017 (16:14 IST)

Widgets Magazine

કમાવવા માટે લોકો ખૂબ મેહનત કરે છે . ઘણી વાર મેહનત કર્યા છતાંય તેનું ફળ મળતું નહી. ઘણી વાર બહુ ઉપાય કર્યા પછી પણ ધનનો લાભ નહી મળતું. આજે અમે તમને જણાવી રહ્યા છે કેટલીક એવી વાતો જે તમને ધનનો નુકશાન કરાવે છે. 
1. મુજબ ઘરમાં કાંટાવાળા, દૂધ નિકળતા ઝાડ નહી લગાવવું તેનાથી ધન અને સ્વાસ્થયની હાનિ હોય છે. 
 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ અને ટાયલેયના બારણાને ખુલા રાખવાથી ધનનો નુકશાન થતું રહે છે. 
 
3. રસોડામાં જો દવાઓ રાખો છો તો તેને હટાવી લો. વાસ્તુશાસ્ત્ર મુજબ તેનાથી લોકોના સ્વાસ્થયમાં ઉતાર ચઢાવ બન્યું રહે છે. 
 
4. ઘરના પૂર્વ દિશામાં વધારે ઉંચી દીવાર નહી હોવી જોઈએ. આ દિશામાં ઉંચી દીવાર અને સૂર્યની રોશની બાધિત કરતા ઝાડ હોતા ધનનો નુકશાન હોય છે. 
 
5. જે અલમારી કે તિજોરીમાં પૈસા રાખતા હોય તેનાથી અડાવીની ઝાડૂ નહી રાખવી જોઈએ. ઝાડૂને રાહુનો પ્રતીક ગણાય છે. જેનાથી ધનની હાનિ હોય છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય

ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની ...

news

VASTU TIPS:- બાળકોના રૂમમાં અજમાવો આ ઉપાય, આવશે ખુશીઓ

બાળકોના રૂમાને સજાવવું છે તો વાસ્તુ વિધાન જરૂર જાણી લો. વાસ્તુ મુજબ આવી રીતે શણગારવું ...

news

ભગવાન ગણેશને ચઢાવો લાડુ , સુધરશે પિતા-પુત્રના સંબંધ

ઘર-પરિવારમાં કલહ ક્લેશ માણસને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે પક્ષોથી પીડિત કરી તેમને ...

news

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની ...

Widgets Magazine