શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (17:40 IST)

ઘરની સામે હશે આ છોડ તો તાંત્રિક અવરોધથી બચ્યા રહેશો

Aankda no chhod
શાસ્ત્રો મુજબ વૃક્ષ અને છોડનુ આપણા જીવનમાં ખૂબ મહત્વ બતાવ્યુ છે. કેટલક વૃક્ષ અને છોડ એવા છે જેના દ્વારા આપણને અનેક ચમત્કારિક લાભ થાય છે. આ છોડમાં આંકડાના છોડનો પણ સમાવેશ છે. જો આ ઘરની સામે હોય તો તેનાથી ખૂબ લાભ થાય છે. શાસ્ત્રો મુજબ આંકડાના ફુલ શિવલિંગ પર ચઢાવવાથી બધી મનોકામનાનો પુર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે