Widgets Magazine
Widgets Magazine

વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર

ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:10 IST)

Widgets Magazine

વાસ્તુ મુજબ ઘણા ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવે છે . આ ઉપાયોને કરીને લોકો ઘરમાં આવી રહી પરેશાનીઓ પણ દૂર કરે છે. આમ તો વાસ્તુશાસ્ત્રમાં અરીસો પણ એક જુદુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલાક એવા ટિપ્સ જણાવ્યા છે. જેના પ્રયોગથી દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય .
1. વાસ્તુશાત્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દીવાલ પર લગાડવા જોઈએ. તેનાથી આર્થિક  નુકશાન નહી હોય અને ધનમાં વૃદ્ધિ હોય છે . 
 
2. વાસ્તુ મુજબ કહેવાય છે કે અરીસા જેટલું હળવું અને મોટું હોય છે તેટલું ફાયદાકારી હોય છે. 
 
3. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરના બારણાના સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક પરેશાની પણ હોય છે. 
 
4. બેડરૂમના બારણાના સામે દર્પણ અરીસો લગાવું જ્યાં લાભપ્રદ હોય છે ત્યાં મુખ્ય્દ્વારાના સામે અરીસો લગાવવાની ભૂલ ન કરવી તેનાથી હાનિ હોય છે. 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

vastu tips- પ્રેગ્નેંટ મહિલાઓના રૂમમાં રાખશો આ 4 વસ્તુઓ તો

પ્રેગ્નેંટ મહિલાઓના આરોગ્યને લઈને દરેક નાની-મોટી વસ્તુના ધ્યાન રાખી શકાય છે. વાસ્તુમાં પણ ...

news

આ કારણોથી હમેશા ઘરમાં ધનની કમી બની રહે છે.

ધન કમાવવા માટે લોકો ખૂબ મેહનત કરે છે . ઘણી વાર મેહનત કર્યા છતાંય તેનું ફળ મળતું નહી. ઘણી ...

news

ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય

ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની ...

news

VASTU TIPS:- બાળકોના રૂમમાં અજમાવો આ ઉપાય, આવશે ખુશીઓ

બાળકોના રૂમાને સજાવવું છે તો વાસ્તુ વિધાન જરૂર જાણી લો. વાસ્તુ મુજબ આવી રીતે શણગારવું ...