સુખ અને સમૃદ્ધિ જોઈએ છે તો દિવાળી પહેલા આ વસ્તુઓ ઘરની બહાર કરો

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (05:22 IST)

Widgets Magazine
home decore

દિવાળી આવવાની છે તેથી સાફ-સફાઈની શરૂઆત થઈ ગઈ છે. આમ તો દરેક વ્યક્તિ પોતાના ઘરને સારી રીતે સાફ કરે છે. જેથી દિવાળીના દિવસે દેવી લક્ષ્મી તેમના ઘરે આવે પણ શુ તમે જાણો છો કે દિવાળી પર જો કંઈક વસ્તુઓ ઘરની બહાર કરી દેવામાં આવે તો ધન સંબંધિત પરેશાનીઓથી બચી શકાય છે. 
 
વાસ્તુશાસ્ત્રી પણ માને છે કે ઘરમાં સાફ-સફાઈનો પુરો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે આ વસ્તુઓને ઘરમાંથી બહર કરે દેશો. તો આવો જાણીએ શુ છે એ વસ્તુઓ... 
 
- જૂના બૂટ, જૂતા અને ચપ્પલો જે તમે નથી પહેરતા કે તૂટેલા છે તેને ઘરમાં ન મુકશો. 
- મોટાભગે લોકો ઘરની સીઢી નીચે ફાલતુ સામાન મુકી રાખે છે. જે વપરાશમાં આવતો નથી. આવુ કરવાથી જગ્યા તો રોકાય જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાતી રહે છે. 
- બંધ પડેલી ઘડિયાળમાં બેટરી નાખો અથવા તેને ઘરમાં ન મુકશો. બંધ પડેલી ઘરમાં વૃદ્ધિ નથી થવા દેતી. 
- ઘરમાં કોઈપણ વીજળીથી ચાલનારુ ઉપકરણ ખરાબ પડ્યુ છે તો તેને ઠીક કરાવો. જો ઉપયોગ લાયક ન હોય તો તેને વેચી દો. ખરાબ ઉપકરણ ઘરમાં અનેક પરેશાનીઓને જન્મ આપે છે. 
- દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિયો, ફાટેલા ફોટાઓ કે ગ્રંથ વિસર્જિત કરી દો. દિવાળીના દિવસે નવી મૂર્તિયો, ફોટાઓ અને ગ્રંથ ઘરમાં સ્થાપિત કરો. 
- ઘરનો કોઈપણ કાચ તૂટી ગયો છે તો તેન બનાવડાવો. 
- ઘરની અગાશી પર ફાલતુ સામાન ભેગો કરી રાખ્યો છે તો તેને વેચી દો. 
- તૂટેલા ફૂટેલા જૂના વાસણ અથવા જે વાસણોનો તમે ઉપયોગ નથી કરતા તેને ઘરમાં ન મુકશો. 
- ઘરનો જૂનો સામાન જેવા કે કપડા, રમકડા વગેરે કોઈ ગરીબને આપી દો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિવાળી વાસ્તુ ટિપ્સ સુખ અને સમૃદ્ધિ દિવાળી પૂજા દિવાળી મુહુર્ત દિવાળી લક્ષ્મી પ્રસન્ન લક્ષ્મીને ખુશ કરવાની ટિપ્સ શુભ મુહુર્ત દિવાળી પૂજાનું મહત્વ બેસતુ વર્ષ નૂતન વર્ષ નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Dipawali Diwali Puja Diwali Shopping Shubh Muhurt Laxmi Puja Nutan Varshabhinandan Sal Mubarak તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા Diwali Happy New Year Gujarati Diwali Recipe Diwali Home Tips Importance Of Diwali Puja વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips About Hindu Dharm Hindu Dharm.વાસ્તુશાસ્ત્રી Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

વાસ્તુ

news

Vastu tips - ખોટી દિશા તરફ મોઢું કરીને રસોઈ કરવાથી થાય છે વાસ્તુદોષ

1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં ...

news

ગ્રહ દોષ નિવારણ માટે આટલુ કરો

ભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ ...

news

વાસ્તુ અને અભ્યાસ - બાળકનુ મન ભણવામાં ન લાગે તો કરો આ ઉપાય

બધા માતા-પિતા પોતાના બાળકોને સારો અભ્યાસ અપાવવા માટે દરેક પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહે ...

news

જો તમારી સાથે વારેઘડીએ દગો થતો હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

ક્યારે કોણ ક્યા દગો આપી જાય એ કહી શકાતુ નથી. જીવનમાં કેટલીક વાર તો એવુ પણ થાય છે કે આપણા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine