Vastu Tips - ઘરમાં શાંતિ માટે :બુધવારે ગણેશને ચઢાવો દુર્વા..

પારિવારિક કલેશને ક્ષણોમાં દૂર કરે છે ભગવાન ગણેશ

Last Updated: બુધવાર, 19 ડિસેમ્બર 2018 (11:04 IST)
આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો
પરિવાર હશે જેને ગુહક્લેશની સમસ્યા ના હોય . પણ જ્યાં
સમસ્યા છે ત્યાં
ઉકેલ પણ
છે. આવા ઘરના કલેશ દૂર કરવા માટે
ભગવાન ગણેશ તમારી મદદ કરશે.

જાણો શું કરીએ ઘરમાં શાંતિ માટે : -

ભગવાન ગણેશને રિદ્ધી -સિદ્ધિના દાતા માન્યા છે સાથે ગૃહસ્થો પર પણ એની
ખાસ કૃપા રહે છે.કુટુંબમાં ગૃહક્લેશ રહે તો પીડિત
પતિ-પત્નીએ ગણેશજીની ઉપાસના
કરવી જોઈએ.

બુધવાર ગણેશજીનો વાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશને વિશેષ રૂપે દુર્વા અર્પિત કરવો જોઈએ. અથવા સામાન્ય ઘાસની 11 કૂંપળો ચઢાવવી. આવું જો પતિ-પત્ની સાથે મળીને કરે તો સારું રહેશે.આ માત્ર
2-3 બુધવાર કરવાથી
ઘરમાં
શાંતિ અને લાગણીસભર નજારો તમને જોવા મળશે.

આ સિવાય
ગણેશજીની મુર્તિ પર ઘાસ
સ્થાપિત થયેલ હોય એવી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરો અને આની દરરોજ પૂજા
કરો .



આ પણ વાંચો :