શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (14:20 IST)

ઘરમાં સુખ શાંતિ જોઈએ તો કરો આ કામ

ઘર કે ઑફિસ જો વાસ્તુના હિસાબે બધા કામ કરાય તો જીવનમાં ખુશહાળી અને સુખ શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા નિયમ જણાવ્યાછે જેને અજમાવવાથી તમારા ભાગ્ય ખુલી જશે અને પરેશાનીઓ ખત્મ થઈ જશે.
1. મુખ્યદ્વાર પર રાખવા આ છોડ 
વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે અમારા ઘરમાં પ્રવેશદ્વારથી જ સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતની એનર્જી પ્રવેશ કરે છે. આથી તમારા ઘર કે ઑફિસમાં પૉજિટિવ 
 
એનર્જાના પ્રવાહ માટે જરૂરી છે જે કે પ્રવેશદ્વાર પર લીલા ઝાડ-છોડ લગાડો. આવું કરવાથી પૈસામાં વધારો થાય છે. આ વાત ધ્યાન  રાખવે કે કાંટા વાળા કે અણીવાળા છોડ્ ન લગાવવું. 
 
2. સીઢીઓનો વાસ્તુ 
જો તમારા ઘરકે ઑફિસની સીઢીઓ યોગ્ય રીતે ન બની હોય તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે. આથી તમારા ઘરની સીઢી સીધી બનવાની જગ્ય તિરછી કે ઘુમાવદાર રાખવી. જો ઘરની સીઢીઓ સીધી બની હોય તો તેના નીચે 6 રોડ વાળો વિંડ ચાઈમ લગાવી નાખો. તેનાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થઈ જશે. 
 
3. એવી ફોટા ન લગાડો
ઘરમાં યુદ્ધ અને હિંસા દર્શાવતી ફોટા કે પેંટીંગ્સ નહી લગાવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. અને ઘરમાં ક્લેશ આપત્તિ આવવાની શકયતા રહે છે. વાસ્તુ શસ્ત્ર મુજબ ઘરમાં શ્રૃંગાર, સુંદર પેંટીંગ, ફલ-ફૂલ અને હંસતા બાળકોની ફોટા લગાડવા જોઈએ. 
 
4. અરીસા- કદાચ આ વાત ઓછા લોકોને ખબર હોય કે ઘરમાં અરીસો લગાડવાથી  સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. પણ આ વાતનો ધ્યાન રાખવું કે અરીસો ક્યાં લગાવવું. સાથે જે જો તમે તિજોરીમાં નીચે કે ઉપરની તરફ અરીસો લગાડો છો તો આવક વધે છે અને શુભ ફળ પણ પ્રાપ્ત હોય છે.
 
5. કેવી હોય બારી બારણા- 
ઘરના બારી-બારણા આ રીતે બનાવવા જોઈ કે ઘરમાં સૂર્યનો પ્રકાશ વધારેથી વધારે સમય માટે આવતું રહે. તેનાથી ઘરના રોગ દૂર ભાગે છે.