શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (12:55 IST)

પરીક્ષાના દિવસ, સ્ટૂડેંટસ માટે વાસ્તુ ટિપ્સ

Vastu tips for students

મેહનત કર્યા છતાય સારું સ્કોર નહી કરી શકતા હોત તો આ કેટલાક વાતુ ટિપ્સ અજમાવો. 
બાળક સારું સ્કોર નહી કરતો ? ટેસ્ટ પેપર સામે આવતા જ બાળક વાંચવું ભૂલી જાય છે. કે કંફ્યોજ થઈ જાય છે. તેનું કારણ છે કાંસ્ટ્રેશનની કમી. વસ્તુ શાસ્ત્ર મુજબ ઉપાય કરવાથી સારો સ્કોર પણ કરશે અને કાંસ્ટ્રેશન પણ વધશે. 
1. સ્ટડી રૂમ પશ્ચિમ દિશામાં હોય જેથી અભ્યાસ કરતા સમયે ચેહરો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. અને કાંસ્ટ્રેશન માટે નીલો કે લીલો રંગ પ્રયોગમાં લેવું જોઈએ. 
2. સ્ટ્ડી ટેબલ પર બ્લૂ રંગમો કલાથ પથારવું કે લેમિનેશન કરો. 
3 . રૂમમાં લીલા રંગના સ્ટડી બોર્ડ લગાવી શકો છો. 
4. ધ્યાન રાખવું કે બાળક બીમના નીચે ન બેસે સ્ટડી રૂમમાં જો અરીસો હોય તો તેને રાતના સમય ઢાંકી નાખો. 
5. સ્ટ્ડી રૂમમાં ટેબલ દીવાલ થી દૂર હોવી જોઈએ. અને ટેબલના સામે જગ્યા હોવી જોઈએ આવું કરવાથી નવા આઈડિયા આવે ચે અને યાદશક્તિ તેજ હોય છે. 
6. આવી રીતે વધારો કાંસ્ટ્રેશન- સ્ટડી રૂમમાં ડાર્ક કલરના પ્રયોગ નહી કરવા જોઈએ. 
7. સ્ટડી ટેબલ પર વધારે સામાન ન મૂક્વા અને સાફ સુથરી હોવી જોઈએ. 
8. જ્યાં બાળક બેસતો હોય ત્યાં તેના પાછળ કોઈ બારણા નહી હોવા જોઈએ. આ ધ્યાન રાખવું. 
9. આ સિવાય સ્ટડી ટેબલ પર ક્રિસ્ટલ મૂકવાથી કાંસ્ટ્રેશન સારું રહે છે. 
10. ર્રૂમનો વાતાવરણ સારું બનાવા માતે પ્રકૃતિથી સંકળાયેલું પોસ્ટર લગાવી શકાય છે.