વાસ્તુદોષને દૂર કરતો દિવ્ય છોડ

Widgets Magazine

plants

ગૃહદોષ હોય કે તેને દૂર કરવા માટે લોકો કેવા કેવા ઉપયો કરે છે. પરંતુ માહિતગારોની વાત માનીએ તો છિંદવાડા જિલ્લાના સો ટકા આદિવાસી વસ્તીવાલા પાતાલકોટના ગામમાં એક એવો જોવા મળે છે, જેની અંદર વાસ્તુદોષના નિરાકરણની બધી ખૂબીઓ જોવા મળે છે.

માહિતગાર બતાવે છે કે તેને ઘરમાં મુકવાની જ માત્ર જરૂર છે. છોડની ખાસિયત એ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ દિવ્ય છોડના પાંદડા ઘડિયાળના કાંટાની જેમ દરેક સેકંડે ફરતી રહે છે તેથી સ્થાનીક આદિવાસી આને 'ઘડીયાળી કાંટા છોડ' ના નામથી બોલાવે છે.

લાંબા સમયથી આ છોડની ખૂબીઓ સાંભળતા આવી રહેલ વનકલ્યાણ આયુર્વેદ સંસ્થાના વૈદ્ય પ્રીતમ ડોંગરેને આ છોડ છિંદવાડા જિલ્લાના તામિયા વિકાસના બ્લોકના પાતાલકોટમાં લાલ ઘાટીની નીચે જડી-બૂટ્ટીઓની શોધ દરમિયાન પ્રાપ્ત થયો.

ડોંગરે હવે આ દિવ્ય છોડને પોતાના તસરામાલ(ઉમરાનાલ)સ્થિત રહેઠાણ પર લઈ આવ્યા છે. તેઓ કહે છે કે આને ઝારિયા જનજાતિના વડીલો તંત્ર-મંત્રની સાથે વશીકરણ માટે ઉપયોગમાં લાવે છે.

લોકોનુ માનીએ તો માનસિક રોગીઓ પર પણ તેની પત્તી કે જડ રામબાણ દવાનુ કામ કરે છે, જેને કારણે આ છોડ હવે વિલુપ્ત પ્રજાતિનુ થઈ ગયુ છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

વાસ્તુ

news

VASTU: ઘરમાં ખરીદીને લાવો આ 4 વસ્તુઓ, થવા લાગશે આ લાભ

વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી ...

news

વાસ્તુ ટિપ્સ - આવુ કરશો તો કોઈની સામે નહી ફેલાવવો પડે હાથ

પૈસા કમાવવા જેટલા જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પૈસાને બચાવવા. ખોટા ખર્ચા કરવાની આદત ...

news

VASTU TIPS: ઘરમાં હોય જો આ 4 નાની ભૂલ તો હાથમાં આવતો પૈસો સરકી જાય છે

વાસ્તુ મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જાના રહેવાથી બધું સહી રહે છે પણ જો વાસ્તુ મુજબ કોઈ ભૂલ થઈ ...

news

1 વસ્તુ જરૂર મૂકવી બેડરૂમમાં , તમારી આવકના સાધન અને ભૌતિક સુખ સુવિધા વધારવા માટે

વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક રીતે વ્યાપારની તેમની એક જુદી એનર્જી હોય છે. જેનો સહી રીતે પ્રયોગ ...

Widgets Magazine