મહિનામાં એકવાર બાથરૂમમાં મીઠાનો ઉપાય કરો, ઈનકમ વધી શકે છે

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (18:10 IST)

Widgets Magazine
bathroom


ફક્ત આ એક વાત પરથી જ મીઠાનુ મહત્વ સમજી શકાય છે કે ખાવામાં મીઠુ ન હોય તો શાહી જમવાનુ પણ બેસ્વાદ લાગે છે. મીઠુ ખાવાનો સ્વાદ વધારે છે. આ વાત તો બધા જ જાણે છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મીઠાથી કેટલાક ચમત્કારી ઉપાયો પણ થઈ શકે છે. આ ઉપાયોથી મહાલક્ષ્મીની કૃપા પણ મેળવી શકાય છે. 
 
મીઠાથી કરવામાં આવતા ઉપાયોથી ઘરના બધા સભ્યોના વિચાર સકારાત્મક થઈ શકે છે. મીઠુ ફક્ત ખાવાની વસ્તુ નથી. પણ તેનાથી પણ દૂર કરી શકાય છે.  
 
અહી જાણો મીઠાના ખાસ ઉપાય... 
 
વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધિશાળી બનાવવા માટે અનેક અચુક ફંડા બતાવાયા છે. જો કોઈ ઘરમાં વાસ્તુદોષ છે અને તેનો યોગ્ય ઉપચાર નથી થઈ રહ્યો તો બાથરૂમમાં એક વાડકી આખુ મીઠુ મતલબ મીઠાનાં ગાંગડા સમુદ્રી મીઠુ મુકો. આવુ કરવાથી ઘરની અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જશે અને પ્રાપ્ત થવા માંડશે. દરેક મહિને વાડકીનુ મીઠું બદલી નાખો.  જુનુ મીઠુ ફેંકી દેવુ જોઈએ.  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મહિનામાં એકવાર બાથરૂમમાં મીઠાનો ઉપાય ઈનકમ વધી શકે છે મીઠાના ખાસ ઉપાય વાસ્તુ દોષ સકારાત્મક ઉર્જાનુ બળ વાસ્તુ ટિપ્સ વાસ્તુ સલાહ નકારાત્મક ઉર્જા Vastu Tips About Salt To Get Positive Energy

Loading comments ...

વાસ્તુ

news

જો ઘરમાં કરશો આ 5 ઉપાય તો મળશે પૈસો

ઘરમાં લક્ષ્મી લાવવા માટે તમે ખૂબ મહેનત કરે છે. ક્યારેય ક્યારે ત્યારબાદ પણ તમને સફળતા નથી ...

news

Vastu Tips- Bedroomમાં ધ્યાન રાખશો આ વાતોનું તો સ્વસ્થ રહેશો(See Video)

Vastu Tips- Bedroomમાં ધ્યાન રાખશો આ વાતોનું તો સ્વસ્થ રહેશો(See Video)

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

news

વાસ્તુ શાસ્ત્ર - તુલસીનો છોડ કરમાય જાય તો સમજો આવશે આ મોટુ સંકટ

તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. તુલસીની પૂજા લગભગ દરેક હિન્દુ ઘરોમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine